માધુભાઇ ઠાકોર અને નીલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા

bjp
અમદાવાદ, 1 ડિસેમ્બર: પૂર્વ પ્રધાન માધુભાઇ ઠાકોર પોતાના ટેકેદારો સાથે શુક્રવારે રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલાબેન ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે.

અમદાવાદ શહેર કોંગ્રેસના મંત્રી રૂપેશ મહેતા, વેજલપુર યુવા કોંગ્રેસના પ્રમુખ મહેશ ઠાકોર, મહામંત્રી દીનેશ ઠાકોર, તાલુકા સભ્ય ફુલસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા સભ્ય કાંતીજી ઠાકોર, પૂર્વ એડિશનલ કલેક્ટર પરેશકુમાર શાહ, વાંચ પંચાયતના સભ્ય નટવરજી ઠાકોર અને બીજા ૫૦૦ જેટલા કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.
રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાએ તેઓને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કૌશિક પટેલ અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ જમનદાસ પટેલની આગેવાની હેઠળની પેનલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતી.

પૂર્વ પ્રધાન માધુભાઇ ઠાકોર પોતાના ટેકેદારો સાથે શુક્રવારે રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલાબેન ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના મંત્રી રૂપેશ મહેતા, વેજલપુર યુવા કોંગ્રેસના પ્રમુખ મહેશ ઠાકોર, મહામંત્રી દીનેશ ઠાકોર, તાલુકા સભ્ય ફુલસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા સભ્ય કાંતીજી ઠાકોર, પૂર્વ એડિશનલ કલેક્ટર પરેશકુમાર શાહ, વાંચ પંચાયતના સભ્ય નટવરજી ઠાકોર અને બીજા ૫૦૦ જેટલા કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.

રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાએ તેઓને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કૌશિક પટેલ અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ જમનદાસ પટેલની આગેવાની હેઠળની પેનલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X