કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહ પરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં રહ્યા હાજર

ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રાની સવારની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ સહપરિવાર જોડાયા હતા. અમિત શાહના આગમન પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિર પરીસરમાં આવી પહોચ્યા હતા. મંદિરમાં વીઆઇપીની અવરજવરને ધ્યાનમાં રાખીને પરીસરને ચૂસ્ત સુરક્ષા બંધોબદસ્ત ગોઠવામાં આવ્યો હતો.

AMIT SHAH

કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મંદિરના મહંદ દિલિપજી મહારાજ દ્વારા ફુલહાર અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અમિત શાહ પોતાના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદવાદમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X