મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસમાં પરિવારજનોની મુલાકાત લેશે
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે...
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા માંડવી બળાત્કાર હત્યા કેસનાં પીડિત સ્વ.ભાવનાબેનના પરિવારજનોની મુલાકાત લેશે. આજથી ત્રેવીસ દિવસ પહેલા ભાવનગરના માંડવી ગામ ખાતે ભાવનાબેન પટેલની બળાત્કાર કર્યા બાદ નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

જેને આજે લાંબો સમય વીતી ગયા બાદ પણ પરિવારજનોને ન્યાય નથી મળી રહ્યો. સમગ્ર મામલામાં હજુ સુધી માત્ર એક જ ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનો, પરિવારજનો, વિભિન્ન સમાજના લોકો તથા સંગઠનોએ અનેક વખત ઉગ્ર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ ફરક પડ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઘ્વારા થોડા સમય અગાઉ પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી અને પરિવારને ન્યાય મળે અને કેસના દોષિતો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તા. 26-12-2016ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પીડિતના પરિવારની મુલાકાર લેશે અને પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેની માંગ કરશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
