For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સામે સૌથી વધારે 25 ગુના નોધાયા

ગુજરાત વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કાના 89 બેઠકો પરન ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી દિધી છે. ચૂંટમી પંચ દવારા આપવમા આવેલ મહિતી મુજબ 1362 જેટાલ વિવિધ રાજકીય અને અપક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સાથે રાજકીય પક્ષોના

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણીના પ્રથમ તબક્કાના 89 બેઠકો પરન ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી દિધી છે. ચૂંટમી પંચ દવારા આપવમા આવેલ મહિતી મુજબ 1362 જેટાલ વિવિધ રાજકીય અને અપક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સાથે રાજકીય પક્ષોના ઉમેદવારોના આર્થિક અને ગુનહીત ઇતિહાસની રસપ્રદ જાણકારી પણ જાણવા મળી છે.

GOPAL

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે 60 ઉમેદવાર કરોડપતિ છે જ્યાર કોગ્રેસ પાસે 35 થી વધારે કરોડપતિ અને આમ આદમી પાર્ટી પાસે 7 ઉમેદવરો કરોડપતિ છે. તમામ ઉમેદવારોમાં સૌથી વધારે કરોડપતિ કોગ્રેસના 68 રાજકોટ ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સમાવેશ થાય છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 156.84 કરોડની સંપતિ છે. બીજા નંબર દ્વારકા બેઠકના પબભા માણેક છે જેમની પાસે 115.58 કરોડની સંપત્તી છે. ભાજપના 7 કરતા વધારે ઉમદવારો પાસે .30 કરોડ કરતા વધારેની સંપતિ છે જ્યારે આપના 8 ઉમેદવરો પાસે કરોડથી વધુ સંપત્તિ છે. ગુજરાતના નવી સરકારના ગૃહમંત્રી હર્ષ સઁઘવીની સંપત્તિમાં 17 ગણો વધારો થયો છે. ગત ચૂંટણીં તેમની સંપત્િ 1.77 કરોડી હતી. જ્યારે 2022 માં 14.14 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

રાજકીય પક્ષોના નેતાઓના ગુનાહિત ઇતિહાસમાં તમામ પક્ષો સમાન હોય તેમ લાગી રહ્યુ છે. ભાજપના 12 ઉમેદવારો ગુનહાીત ઇતિહાસ ધરાવે છે. કોગ્રેના 19 અને આમ આદમી પાર્ટીના 11 ઉમેદવરો પર નાના મોટા કેસ ચાલે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગૌપાલ ઇટાલીયા પર સૌથી વધારે 17 કેસ નોધાયા છે. જ્યારે ઝઘડીયાના છોટુ વસાવા પર 25 ગુનાહ નોધાયા છે. તે તમામ ગુનાહ્માં નિર્દોષ છુટ્યા છે.

કુતિયાણાના ધારાસભ્ય્ કાંધલ જાડેજા પર ટાડા અને બીટીપીના મહેશ વસાવા સામે લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાહ નોધાયા છે. તો આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી પરણ પણ કેસ નોધાયો છે. તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પરસોત્તમ સોલંકી સહિતાન નેતાઓ પર પણ કેસ નોથાયા છે. કોગ્રેસના અર્જુન મોઢવાડીયા અન પરેશ ધાનાણી સામે પણ કેસ નોધાયેલા છે.

પ્રથમ તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટમી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારાકા, પોરબંદર, જૂનાગઢ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.

English summary
Maximum 25 crimes were registered against AAP state president Gopal Italia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X