કોંગ્રેસે રાજકોટમાં બાઇકને ગાડામાં મૂકીને કર્યું પ્રદર્શન

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કચ્છમાં ગરમીનો પ્રકોપ

કચ્છમાં ગરમીનો પ્રકોપ

કચ્છમાં ગરમીનો પ્રકોપ, હીટવેવ શરૂ. ભુજ 43.5 ડિગ્રી સાથે ગરમ શહેર
હજુ બે દિવસ શહેર પર અસર રહેશે.

સાબરમતી નદીમાંથી મળ્યો મૃતદેહ.

સાબરમતી નદીમાંથી મળ્યો મૃતદેહ.

સાબરમતી નદીમાંથી મળ્યો મૃતદેહ. એલિસબ્રિજ ગુજરી બજાર પાસેથી મળી આવ્યો મૃતદેહ. પોલીસ તપાશ શરૂ.

અક્ષત પેપર મીલમાં આગ

અક્ષત પેપર મીલમાં આગ

અક્ષત પેપર મીલમાં આગ,કોઈ જાનહાની નહી

બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે
મહુવામાં આવેલ અક્ષત પેપર મીલમાં આગ

પ્રભાસપાટણમાં બજાર બંધ

પ્રભાસપાટણમાં બજાર બંધ

પ્રભાસપાટણમાં બજાર બંધ. કોમી તંગદિલી અનુસંધાને બજાર ત્રીજા દિવસે પણ બંધ. સામાન્ય બોલાચાલીમાં સર્જાઈ હતી કોમી તંગદિલી

ગુજરાત ગેસ કંપની લિ. અને GSPC વચ્ચે જોડાણ

ગુજરાત ગેસ કંપની લિ. અને GSPC વચ્ચે જોડાણ

ગુજરાત ગેસ કંપની લિ. અને GSPC વચ્ચે જોડાણ પ્રક્રિયા પૂર્ણ
ગુજરાત ગેસ લિમિટેડ નામની નવી કંપની અસ્તિત્વમાં આવી.

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનો વિરોધ

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનો વિરોધ

મોંઘવારીના મુદ્દે શહેર કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ. શહેર કોંગ્રેસે ગાડામાં બાઈક રાખી કર્યો વિરોધ. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે રોષ

શાળાઓ સામે કાર્યવાહી તેજ

શાળાઓ સામે કાર્યવાહી તેજ

30 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ સામે કાર્યવાહી તેજ
ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પાસેથી ઓછા પરિણામનો ખુલાસો મગાયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X