ગુજરાતમાં અપહરણ થયેલ દુલ્હન MPમાં નાટ્યાત્મક ઢબે મળી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આપને ઝટકા પર ઝટકો

આપને ઝટકા પર ઝટકો

આપને ઝટકા પર ઝટકો. આપ પાર્ટીના પ્રદેશ સંયોજક સુખદેવ પટેલ, અનિરુદ્ધસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું. રાજ્યમાં પક્ષના વિસ્તારના કામકાજ માટે આપ્યું રાજીનામું.

વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

બનાસકાંઠામાં વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ. રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડાતો લાખોનો દારૂ ઝડપાયો. આ પહેલા પણ ઘણા દારૂ ભરેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

પાટણ નર્સિગ કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત. મણુદ પીએચસી ખાતે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. પોલીસે વધુ તપાસ હાથ ધરી.

બળ-બળતી ગરમીમાં ત્રસ્ત લોકો

બળ-બળતી ગરમીમાં ત્રસ્ત લોકો

ધોમ ધખતી ગરમીથી ગુજરાતની ધરા ત્રસ્ત. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન. અમદાવાદ દેશમાં ત્રીજા-રાજ્યમાં પ્રથમ ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું. કંડલામાં સૌથી વધારે 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અપહરણ થયેલી દુલ્હન મળી આવી

અપહરણ થયેલી દુલ્હન મળી આવી

ગરબાડામાંથી અપહરણ થયેલી દુલ્હન મળી આવી. મધ્યપ્રદેશના આઝાદનગર ચેકપોસ્ટ પાસેથી મળી દુલ્હન. બેરિયર નાકા પાસે જીપમાંથી દુલ્હન મળી આવી.

સ્ટ્રીટ બાળકો માટે રમ્યા સ્ટાર્સ

સ્ટ્રીટ બાળકોના ભવિષ્ય માટે સુરતમાં ફુટબોલ રમ્યા બોલીવુડ સ્ટાર્સ.

પ્રવિણ તોગડિયાની મોદીને સલાહ

પ્રવિણ તોગડિયાની મોદીને સલાહ

પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે ચીન બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. નેહરૂએ જ્યારે ચીન સાથે મિત્રતા કરી હતી ત્યારે ભારતની 1962માં લાખો કિમી જમીન ગુમાવવી પડી હતી. જેથી ભારતના વડાપ્રધાને ચીન સાથે મિત્રતા કરતા પહેલા વિચાર કરવો જોઇએ.

ત્રણ દલિત યુવાનને પોલીસે માર્યો ઢોર માર

ત્રણ દલિત યુવાનને પોલીસે માર્યો ઢોર માર

જામનગરમાં ત્રણ દલિત યુવાનને પોલીસે માર્યો ઢોર માર. જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ. કોઇપણ કારણ વગર માર માર્યાની ફરિયાદ. દલિત સંગઠનનું પ્રદર્શન.

દારૂના વેચાણથી લોકો હેરાન

દારૂના વેચાણથી લોકો હેરાન

કુબેરનગર વિસ્તારમાં દારૂના વેચાણથી લોકો હેરાન. ઠાકોરવાસમાં દારૂના બુટલેગરોનો ત્રાસ. ઠાકોરવાસની આજુબાજુના રહીશો પણ ત્રાહિમામ

ગુજરાતના મુખ્ય સમાચારો

ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર, વીડિયોમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X