ભાજપ માટે આંચકારૂપ સમાચાર, કોંગ્રેસમાં જોડાશે કાર્યકરો

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વાવાઝોડાની આગોતરી આગાહી શક્ય બનશે

વાવાઝોડાની આગોતરી આગાહી શક્ય બનશે

હવે વાવાઝોડાની આગોતરી આગાહી શક્ય બનશે. આ માટે ઇસરો 2016માં ''સ્કેટસેટ-1'' ઉપગ્રહ લોન્ચ કરશે. ઉપગ્રહના મહત્વના પાર્ટ્સ અમદાવાદમાં તૈયાર થઇ રહ્યા છે.

ભાજપ માટે આંચકારૂપ સમાચાર

ભાજપ માટે આંચકારૂપ સમાચાર

ભાજપ માટે આંચકારૂપ સમાચાર છે, ભાજપના અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. અમદાવાદના વિરાટનગરના ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાશે.

સ્મૃતિ ઈરાની આણંદની મુલાકાતે

સ્મૃતિ ઈરાની આણંદની મુલાકાતે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાની આજે ચારૂસેટ યુનિવર્સિટી- ચાંગા, આણંદની મુલાકાતે આવી રહ્યા છે. અત્રે તેઓ આણંદના સોજિત્રા તાલુકના દત્તક લીધેલા મોઘરોલ ગામની મુલકાત લેશે.

આઈપીએલ પર સટ્ટો

આઈપીએલ પર સટ્ટો

વડોદરનાના નાગરવાડાના નવી ધરતી વિસ્તારના ઘટના વડોદરામાં આઈપીએલ પર સટ્ટો રમતા નવ આરોપીઓ ઝડપાયા. મોબાઈલ, એલસીડી સહિત રૂ.61 હજારનો મુદ્દામાલ કરાયો જપ્ત.

શતાબ્દી એક્સપ્રેસની અડફેટે યુવાનનું મોત

શતાબ્દી એક્સપ્રેસની અડફેટે યુવાનનું મોત

બિલીમોરા રેલવે સ્ટેશન પાસે શતાબ્દી એક્સપ્રેસની અડફેટે યુવાનનું મોત. યુવાનનો મૃતદેહ દોઢ કિમી સુધી ટ્રેન સાથે ઘસડાયા બાદ કરૂણ મોત.

નર્મદાની પાઈપલાઈનમાં તોડફોડ

નર્મદાની પાઈપલાઈનમાં તોડફોડ

નર્મદાની પાઈપલાઈનમાં તોડફોડ.ચોટીલાના નવાગામ પાસેની પાઈપલાઈનમાં તોડફોડ.પાઈપલાઈન દ્વારા 10 ગામોમાં પાણી પહોંચાડતું હતું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X