નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવાના મામલે સુનાવણી ટળી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આકરી ગરમીમો પ્રકોપ

આકરી ગરમીમો પ્રકોપ

સમગ્ર રાજ્યમાં આકરી ગરમીમો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના પ્રમુખ શહેરો આગમાં તપી રહ્યા છે. ભૂજમાં 42.4, કંડલામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગાંધીનગરમાં બની ચોંકાવનારી ઘટના

ગાંધીનગરમાં બની ચોંકાવનારી ઘટના

ગાંધીનગરમાં બની ચોંકાવનારી ઘટના. ભાજપના અગ્રણીની સ્કૂટી સળગાવાઈ. પ્રભાતસિંહ ઠાકોરની સ્કૂટી સળગાવાતા માહોલ ગરમાયું. ચાર અજાણ્યા શખસોએ સળગાવી સ્કૂટી. જમીન વિવાદને લઈ સ્કૂટી સળગાવી હોવાની આશંકા.

અમિત શાહ ગુજરાત ગુજરાતની મુલાકાતે

અમિત શાહ ગુજરાત ગુજરાતની મુલાકાતે

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ગુજરાતની મુલાકાતે. બુધવારથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. 8 મેએ મહાસંપર્ક અભિયાનની કરાવશે શરૂઆત.

દેશમાં વરસાદ વહેલો આવશે.

દેશમાં વરસાદ વહેલો આવશે.

દેશમાં વરસાદનું વહેલું આગમન થાય તેવી સંભાવના છે. 15મી મેથી ચોમાસાનો પ્રારંભ થશે એવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આગાહી કરવાથી સરકાર અળગી રહી.

કેમિકલ ચોરી કૌભાંડનો પર્દાફાશ

કેમિકલ ચોરી કૌભાંડનો પર્દાફાશ

ભરૂચમાં કેમિકલ ચોરી કૌભાંડનો પર્દાફાશ. SOGએ કેમિકલ ચોરી કૌભાંડનો કર્યો પર્દાફાશ. રૂ.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખસ ઝડપાયા. રિલાયન્સ કંપનીના ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરાતી હતી.

ભાજપ પ્રમુખ રાજકારણમાંથી લેશે સંન્યાસ

ભાજપ પ્રમુખ રાજકારણમાંથી લેશે સંન્યાસ

રાજકોટ જિલ્લાના ભાજપ પ્રમુખે રાજકારણમાંથી સંન્યાસ લેવાનો ધડાકો કર્યો. જિલ્લા પ્રમુખ લાલજીભાઈએ સંન્યાસ લેવાનું કહ્યું.

યુવકને છરીના ઘા માર્યા

યુવકને છરીના ઘા માર્યા

કસ્બા વિસ્તારમાં યુવકે અન્ય યુવકને છરીના ઘા માર્યા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.

મોદીની જ્ઞાતિ પર ટીવી સીરિયલ

મોદીની જ્ઞાતિ પર ટીવી સીરિયલ

વડા પ્રધાન મોદીની જ્ઞાતિ ઉપર ટીવી સીરિયલ બનશે. ઘાંચી જ્ઞાતિ ઉપર 128 એપિસોડની સિરિયલ બનશે.

સીએમના કાર્યક્રમમાં હોબાળો

સીએમના કાર્યક્રમમાં હોબાળો

ભાવનગરમાં સીએમના કાર્યક્રમમાં હોબાળો. સીએમના ભાષણનો એક શખસે કર્યો વિરોધ. ભાષણ દરમિયાન RTEનો ઉલ્લેખ કરતા વિરોધ

નકલી ચલણી નોટના તાર દક્ષિણ આફ્રિકા સાથે

નકલી ચલણી નોટના તાર દક્ષિણ આફ્રિકા સાથે

જંબુસરની બીઓબીમાંથી મળેલા નકલી ચલણી નોટનો મામલો. પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ.નકલી નોટ સાઉથ આફ્રિકાથી પાર્સલમાં આવી હતી.

નરેન્દ્ર મોદીને ક્લીનચિટ કેસ

નરેન્દ્ર મોદીને ક્લીનચિટ કેસ

તોફાન કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવાનો મામલો. જાકિયા ઝાફરીની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી વધુ સુનાવણી સાત જુલાઈએ.

આ બાળકે બે વર્ષની બાળાને કિડનેપરોથી બચાવી

આ બાળકે બે વર્ષની બાળાને કિડનેપરોથી બચાવી, જુઓ વીડિયો

ગુજરાતના સમાચાર વીડિયોમાં

ગુજરાતના મુખ્ય સમાચારો વીડિયોમાં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X