શક્તિસિંહ ગોહિલે આપ્યો આનંદીબેનને સણસણતો જવાબ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમિત શાહ દિલ્હી જવા રવાના

અમિત શાહ દિલ્હી જવા રવાના

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હી જવા રવાના. ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત બાદ એરપોર્ટ પરથી થયા રવાના.

વિધાનસભામાં ઘેરાવો કરવાની આપી ચિમકી

વિધાનસભામાં ઘેરાવો કરવાની આપી ચિમકી

ગુજરાત યુવા કોંગ્રેસ પ્રભારી વિજીત ચૌધરીનું નિવેદન, વિધાનસભામાં ઘેરાવો કરવાની આપી ચિમકી. ખેડૂતોના નુકસાન અંગે સર્વે નહી કરાય તો ઘેરાવો કરવાની ચિમકી આપી.

ગાંધીબ્રિજ પરથી યુવાને નદીમાં ઝંપલાવ્યું

ગાંધીબ્રિજ પરથી યુવાને નદીમાં ઝંપલાવ્યું

ગાંધીબ્રિજ પરથી યુવાને નદીમાં ઝંપલાવ્યું. ફાયર બ્રિગેડની ટીમે યુવાને જીવતો બહાર કાઢ્યો.

પોલીસની હાજરીમાં ધમકી

પોલીસની હાજરીમાં ધમકી

ખોડિયાર મંદિર પાસેના જમીન વિવાદ મામલો, જામીન પર છૂટેલા આરોપીઓએ પોલીસની હાજરીમાં જ ઉપવાસ પર બેઠેલાઓને ઉપવાસ પૂર્ણ કરવાની ધમકી આપી.

NA કન્સ્ટ્રક્શન દ્વારા છેતરપિંડી

NA કન્સ્ટ્રક્શન દ્વારા છેતરપિંડી

NA કન્સ્ટ્રક્શન દ્વારા કરાયેલ છેતરપિંડી મામલે નિલેશ શાહને મદદ કરનાર બે સાગરિતોની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આનંદીબહેનને શક્તિસિંહની પ્રતિક્રિયા

આનંદીબહેનને શક્તિસિંહની પ્રતિક્રિયા

CM આનંદીબહેનના નિવેદન પર કોંગ્રેસના શક્તિસિંહની પ્રતિક્રિયા. સરકારે દરિયા કિનારો આંતકીઓ માટે ખુલ્લો મૂકી રાખ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X