માયાવતી પહોંચ્યા અમદાવાદ, જાણો માયાવતીનો કાર્યક્રમ

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી આજે ગુજરાતના પ્રવાસ પર છે. અમદાવાદ પહોંચીને માયાવતી સૌ પ્રથમ સારંગપુર ખાતે બાબા સાહેબ આબંડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી. જે બાદ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાના દલિત પીડિતોને મળશે. નોંધનીય છે કે જ્યારથી ઉનાના દલિત પ્રકરણે રાજકીય રંગ લીધો છે એક પછી એક મોટા નેતાઓ ઉનાના દલિત પિડીતોને મળવા આવી રહી છે.

mayawati

વળી સંસદમાં પણ માયાવતીએ જ આ મુદ્દાને ઉછાળ્યો હતો. ત્યારે આજના એક દિવસીય પ્રવાસમાં માયાવતી અમદાવાદ ખાતે જ ઉના પીડિતોને મળી રવાના થશે. સાથે જ તે ગુજરાતના બસપા નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને ગુજરાતમાં તેમની આગળની રણનીતિ પર પણ ચર્ચા કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X