For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ : રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્નની તસ્વીરો

By Desk
|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયા ના સર જાડેજા એટલે કે રવિન્દ્ર જાડેજા 17 અપ્રિલે પોતાની મંગેતર રિવાબા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. રિવાબા એન્જીનીયર છે અને તેમને ક્રિકેટમાં ખાલી ને ખાલી રવિન્દ્ર જાડેજા ને જોવામાં જ રસ છે.

આ લગ્ન રાજકોટના સીજલ હોટેલમાં થયા. આ લગ્નમાં બંને પરિવાર અને નજીક ના પરિવારજનો જ સામિલ થયા હતા. આજે રવિન્દ્ર જાડેજા અને રિવાબા પોતાના મૂળ ગામ હદાતોડા જશે જ્યાં લગ્નનું ગ્રેંડ રીસેપ્સન રાખવામાં આવ્યું છે.

રિવાબાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસ પાર્ટી જકોત શહેરના મહામંત્રી છે. તેમનો પરિવાર રાજનીતિમાં સારી પકડ ધરાવે છે.

જુઓ રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો...

રવિન્દ્ર જાડેજા અને રિવાબા

રવિન્દ્ર જાડેજા અને રિવાબા

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ના ફેરાં સમયની તસ્વીર.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા તેના મિત્રો સાથે લગ્ન સમયે આપેલો પોઝ

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબા એક દુજે કે લિયે.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીર

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીર

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્નની એક ગ્રાન્ડ તસ્વીર.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રિવાબાના વિદાઈ સમયની તસ્વીર.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

ઘોડી ચડીને આવ્યા દુલ્હનને લેવા માટે.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજાના લગ્ન સમયે દેખાયેલો શાહી અંદાઝ

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રિવાબાના લગ્ન સમયે દેખાયેલો શાહી અંદાઝ.

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્ન ની તસ્વીરો

રવિન્દ્ર જાડેજા તેના મિત્રો સાથે લગ્ન સમયે આપેલો પોઝ

English summary
Ravindra Jadeja got married to Riva Sonaki on Sunday. Heres are wedding Pictures, hava a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X