મોઢવાડિયા અને શક્તિસિંહ ૨૪મીએ ઉમેદવારીપત્ર ભરશે

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મંગળવારે સાંજે આણંદના સંમેલનને સંબોધીને વડોદરાથી દિલ્હી જવા રવાના થયા છે જ્યારે વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ પણ અમદાવાદથી દિલ્હી રવાના થયા છે. કેમ્પેઈન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલા ટુરિઝમ કોર્પોરેશનના મહત્ત્વની બેઠક માટે મંગળવારથી જ દિલ્હીમાં છે.
ઉમેદવારોની પસંદગીની મોટાભાગની પ્રક્રિયા આટોપી લેવાઈ છે અને સત્તાવાર ઉમેદવારોની જાહેરાત ૨૨મીએ રાત્રે અથવા ૨૩મી નવેમ્બરે કરવામાં આવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
