For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PDPU પદવીદાન સમારંભમાં મોદી, વિદ્યાર્થીઓએ લગાવ્યા PM..PMના નારા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે આવી પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ત્રી પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીએ આ પદવીદાન સમારંભમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પોતાના હસ્તે પદવી એનાયત કરી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીનું અને ગેસ્ટ હોનર બોબ ડેનીનું સ્વાગત કર્યું હતું.

મુકેશ અંબાણીનું અધ્યક્ષીય વક્તવ્ય:

મુકેશ અંબાણીએ પોતાનું અધ્યક્ષીય વક્તવ્ય આપતા સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો કે તેઓ ખૂબ જ કામમા હોવા છતાં પણ આ કાર્યક્રમ માટે સમય કાઢ્યો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીજી અમે તમારા કામથી પ્રેરણા લઇએ છીએ અને અમને આ પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહે તેવી આશા છે.

વિદ્યાર્થી મિત્રો આજે તમારો દિવસ છે, તમે જે સિદ્ધિ મેળવી તેના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો તમે જ્યારે અસલ લાઇફમાં પ્રવેશ કરશો તો તમારી પાસે ઘણી તકો હશે. તમે જે કઇ પણ કરવા માગો છો તે કરી શકશો માત્ર તમારા હૃદયને અને તમારા પેશનને અનુસરો. હું પદવી મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી જોઇ શકું છું, હું દરેક વાલીમિત્રોને અભિનંદન આપું છું કે તેમણે તેમના દિકરા-દિકરીઓને આટલો સપોર્ટ કર્યો. મુકેશ અંબાણીએ દરેક ફેકલ્ટી અને પ્રોફેસર્સને પણ વિદ્યાર્થીઓની સિદ્ધિ માટે જશ આપ્યો અને તેમને પણ અભિનંદન પાઠવ્યા.

મુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે. આવનારા દિવસોમાં તમારા નામની છાપ છોડી જાવ. આપ સૌવને આગળ વધવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા...

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે આવી પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ત્રી પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

નરેન્દ્ર મોદીએ આ પદવીદાન સમારંભમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પોતાના હસ્તે પદવી એનાયત કરી હતી.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મુકેશ અંબાણીએ પોતાનું અધ્યક્ષીય વક્તવ્ય આપતા સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો કે તેઓ ખૂબ જ કામમા હોવા છતાં પણ આ કાર્યક્રમ માટે સમય કાઢ્યો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીજી અમે તમારા કામથી પ્રેરણા લઇએ છીએ અને અમને આ પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહે તેવી આશા છે.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

પીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો... છૂપાઇને બહાર ફરવા જતા રહ્યા હતા અને પિતાજી આવી ગયા હતા.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

આપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું. મુશ્કેલીઓ તો આવે પરંતુ આત્મવિશ્વાસ થકી દેશને ઊંચાઇઓ પર લઇ જઇ શકાય છે. સારુ થાત જો આપણે દેશની યુવા પેઢી રાષ્ટ્રના ઉપયોગ માટે કેવી રીતે આવે તેની ચિંતા કરી હોત આજે સ્થિતિ કઇ અલગ હોત.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

આપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા. તેમણે પોતાના વિચારો આપ્યા જેનાથી દેશ આગળ વધ્યો

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફરો અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ? શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

બધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.

મિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્ટમાં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી. બોલો વીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

પીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો...

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

આપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

વિદ્યાર્થી એ ભારતની ઉર્જા છે, ભારતની સંપદા છે. જો આપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફરો અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ? શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મિત્રો અમે ગુજરાતમાં એક સપનું સેવ્યું છે કે ગાંધીનગર સોલાર સિટી બને. શું પીડિપીયુના વિદ્યાર્થીઓ તેને સાકાર ના કરી શકે. આપણે દરેક ગામડે જઇને દરેક ગામના એક એક ઘરના લોકોને શિક્ષિત કરીને ના બતાવી શકીએ કે તેઓ સોલાર પાવરનો ઉપયોગ કરીને અમુક રૂપિયા બચાવી શકે છે. આ પ્રવૃત્તિ દેશ અને પ્રકૃતિ બંનેને લાભ થશે.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

બધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્ટમાં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

વીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી. વીજળી કેમ નથી તો કોલસો નથી કોલસો કેમ નથી તો કે કોલસાની ફાઇલો ગુમ થઇ ગઇ છે. આવી હાલત છે મિત્રો દેશની.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

અમારા યુવાનોને તક મળે તેની ચિંતા છે. દેશને આર્થિક સંકટમાંથી કાઢવા માટે યુવાનોની શક્તિની જરૂર છે. લોકો પાવર માટે યુથ તરફ જોઇ રહ્યા છે

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મારા માટે યુથ એ એમ્પાવર છે. મિત્રો દેશના બજેટમાં અને ગુજરાતના બજેટમાં જમીન આસમાનનું અંતર છે, પરંતુ મિત્રો મારા ગુજરાતને યુવાનોની શક્તિ મળી છે.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

આપના માતા પિતાએ આપના માટે ખૂબ જ મહેનત કરી છે અને તમે એમના સપના જરૂર સાકાર કરશો. મિત્રો તમે દેશ દુનિયામાં તમારું અને ગુજરાતનું નામ ચોક્કસ રોશન કરશો એનો મને વિશ્વાસ છે કારણ કે આપ પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાંથી જઇ રહ્યા છો.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

તમે જે સિદ્ધિ મેળવી તેના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો તમે જ્યારે અસલ લાઇફમાં પ્રવેશ કરશો તો તમારી પાસે ઘણી તકો હશે. તમે જે કઇ પણ કરવા માગો છો તે કરી શકશો માત્ર તમારા હૃદયને અને તમારા પેશનને અનુસરો.

PDPU પદવીદાન સમારંભમાં મોદી

PDPU પદવીદાન સમારંભમાં મોદી

મુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે.

મુખ્ય અતિથિ નરેન્દ્ર મોદીનું વક્તવ્ય:

પીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો... છૂપાઇને બહાર ફરવા જતા રહ્યા હતા અને પિતાજી આવી ગયા હતા. એ શિક્ષકનું શું. આપ સૌને ખૂબ ખૂબ જ અભિનંદન છે મિત્રો. આપ ઉર્જાનું અધ્યયન કરીને જઇ રહ્યા છો પરંતુ આપ દેશની ઉર્જા બનવા જઇ રહ્યા છો. વિદ્યાર્થી એ ભારતની ઉર્જા છે, ભારતની સંપદા છે. જો આપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું. મુશ્કેલીઓ તો આવે પરંતુ આત્મવિશ્વાસ થકી દેશને ઊંચાઇઓ પર લઇ જઇ શકાય છે. સારુ થાત જો આપણે દેશની યુવા પેઢી રાષ્ટ્રના ઉપયોગ માટે કેવી રીતે આવે તેની ચિંતા કરી હોત આજે સ્થિતિ કઇ અલગ હોત.

આપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા. તેમણે પોતાના વિચારો આપ્યા જેનાથી દેશ આગળ વધ્યો. દૂનિયાના ઘણા દેશોને હજી એવું થાય કે અમે તો હજી આમા નવા છીએ, પરંતુ આપણા દેશની તાસીર કઇ જુદી છે. દેશ આઝાદ થયા બાદ વિરાસતની સાથે જોડાબાદ શું વિશ્વને કોઇ ઉપયોગ થાય એવું કઇ કામ કરી શકીએ કે શું? યુનિવર્સિટીના વિચાર ઊંચા હોવા જોઇએ. જે આ યુનિવર્સિટીમાં સામર્થ્ય છે જે દેશ અને દુનિયામાં પોતાનું નામ અંકિત કરશે. અને મને તેના કરતા વધારે દેશના યુવાનો પર વિશ્વાસ છે.

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફરો અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ? શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ

મિત્રો અમે ગુજરાતમાં એક સપનું સેવ્યું છે કે ગાંધીનગર સોલાર સિટી બને. શું પીડિપીયુના વિદ્યાર્થીઓ તેને સાકાર ના કરી શકે. આપણે દરેક ગામડે જઇને દરેક ગામના એક એક ઘરના લોકોને શિક્ષિત કરીને ના બતાવી શકીએ કે તેઓ સોલાર પાવરનો ઉપયોગ કરીને અમુક રૂપિયા બચાવી શકે છે. આ પ્રવૃત્તિ દેશ અને પ્રકૃતિ બંનેને લાભ થશે.

બધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.

મિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્ટમાં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી. બોલો વીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી. વીજળી કેમ નથી તો કોલસો નથી કોલસો કેમ નથી તો કે કોલસાની ફાઇલો ગુમ થઇ ગઇ છે. આવી હાલત છે મિત્રો દેશની.

અમારા યુવાનોને તક મળે તેની ચિંતા છે. દેશને આર્થિક સંકટમાંથી કાઢવા માટે યુવાનોની શક્તિની જરૂર છે. લોકો પાવર માટે યુથ તરફ જોઇ રહ્યા છે, પરંતુ મારા માટે યુથ એ એમ્પાવર છે. મિત્રો દેશના બજેટમાં અને ગુજરાતના બજેટમાં જમીન આસમાનનું અંતર છે, પરંતુ મિત્રો મારા ગુજરાતને યુવાનોની શક્તિ મળી છે. મિત્રો એક વ્યવસ્થાની અંદર જીવન ગાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપના માતા પિતાએ આપના માટે ખૂબ જ મહેનત કરી છે અને તમે એમના સપના જરૂર સાકાર કરશો. મિત્રો તમે દેશ દુનિયામાં તમારું અને ગુજરાતનું નામ ચોક્કસ રોશન કરશો એનો મને વિશ્વાસ છે કારણ કે આપ પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાંથી જઇ રહ્યા છો. આપ સૌવને આપના સોનેરી ભવિષ્ય માટે ખૂબ ખૂબ અનિનંદન જય હિન્દ...

આ પદવીદાન સંભારંભને જુઓ લાઇવ...

English summary
Narendra Modi to address students on 3rd Convocation Ceremony of PDPU today in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X