મોદીએ ખેડૂતોને કૃષિ લોનમાં આપી રૂપિયા 300 કરોડ સુધીની રાહત

Narendra-modi
અમદાવાદ,13 સપ્ટેમ્બર: આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને એક વર્ષ માટે વીજબીલમાં 50% રાહતની જાહેરાત કરતાં ખેડૂતોમાં ખુશી લહેર પ્રસરી ગઇ હતી. વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન દક્ષિણ ગુજરાતના ઉનાઇ ખાતે યોજાયેલી એક સભામાં નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ખેડૂતો માટે બિયારણ ખરીદવા માટેની કૃષિ લોનમાં રૂપિયા 300 કરોડ સુધીની રાહત આપવાની જાહેરાત કરી હતી. આ રાહત 15 ઓગષ્ટ પહેલાં ખરીદેલા બિયારણ પર જાહેર કરવામાં છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે ઓછા વરસાદ કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યાં હોવાના ભણકારા સંભળાતા અત્યાર સુધી કેટલાક ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. જો કે એક તરફ ગુજરાતમાં આત્મહત્યા કરવા મજબૂર થતાં ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભણકારા વાગી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X