કોણ છે એ છ મંત્રીઓ જેમને મળ્યું રાજ્યકક્ષામાં સ્થાન, તસવીરો

ગાંધીનગર, 1 નવેમ્બર: ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોર પર હતી. આ ચર્ચાનો આખરે આજે અંત આવ્યો, ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આજે 1 નવેમ્‍બરના શુક્રવારના રોજ ધનતેરસના શુભ દિવસે કરી દેવામાં આવ્યું છે.

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચુંટણી બાદ મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ 26 ડિસેમ્‍બર, 2012ના રોજ 8 કેબીનેટ મંત્રીઓ અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. હાલ મુખ્‍યમંત્રી સહિત મંત્રીમંડળનું સંખ્‍યાબળ 17 સભ્‍યોનું છે. નિયમ મુજબ હજુ વધુ 10 સભ્‍યો ઉમેરી શકાય તેમ છે. જેમાં હાલ મુખ્‍યમંત્રીએ રાજ્યકક્ષાએ નવા છ મંત્રીઓ ઉમેરવાનું નક્કી કર્યુ હતું.

હાલ સરકારમાં નીતિન પટેલ, આનંદીબેન પટેલ, બાબુભાઇ બોખિરીયા, રમણભાઇ વોરા, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ અને ગણપત વસાવા કેબિનેટ મંત્રી તથા પરસોતમ સોલંકી, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી અને જયંતિભાઇ કવાડીયા રાજ્યકક્ષાના મંત્રી છે.

આ રહ્યા રાજ્યકક્ષાના નવા છ મંત્રીઓ:
નવા મંત્રી મંડળમાં જેતપુરથી ચુટાયેલા જયેશ રાદડિયા. જશવંતભાઇ સુમનભાઇ ભાભોર, ઉતર ગુજરાતમાંથી દિલીપ ઠાકર, ભરૂચમાંથી છત્રસિંહ પૂજાભાઇ મોરી, વાસણભાઇ ગોપાલભાઇ આહિર, જયરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે.

નવા મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ જુઓ વીડિયો અને તસવીરોમાં...

રાજ્યકક્ષાના મંત્રીઓ..

રાજ્યકક્ષાના મંત્રીઓ..

જશવંતભાઇ સુમનભાઇ ભાભોર

 રાજ્યકક્ષાના મંત્રીઓ..

રાજ્યકક્ષાના મંત્રીઓ..

દિલિપ કુમાર વિરાજી ઠાકોર

 રાજ્યકક્ષાના મંત્રીઓ..

રાજ્યકક્ષાના મંત્રીઓ..

છત્રસિંહ પૂજાભાઇ મોરી

 રાજ્યકક્ષાના મંત્રીઓ..

રાજ્યકક્ષાના મંત્રીઓ..

વાસણભાઇ ગોપાલભાઇ આહિર

 રાજ્યકક્ષાના મંત્રીઓ..

રાજ્યકક્ષાના મંત્રીઓ..

જયરાજસિંહ પરમાર

રાજ્યકક્ષાના મંત્રી..

રાજ્યકક્ષાના મંત્રી..

જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ

મોદી સરકારે પોતાના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં છ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવેલી સોગંધવિધિ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલે છ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંધ લેવડાવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ વીડિયોમાં

રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંધવિધિ કાર્યક્રમ જુઓ વીડિયોમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X