For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: મોદી મિશન- 'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ડિસેમ્બર: ગુજરાના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલની યાદમાં નર્મદા ડેમ ખાતે વિશ્વની સૌથી ઊંસી પ્રતિમાં બનાવવાના સંકલ્પ માટે 'રન ફોર યૂનિટી' નામે એક મેરાથન દોડનું આખા દેશમાં આયોજન કર્યું છે. અને નરેન્દ્ર મોદીના આ સપનાને જાણે ખૂબ જ બહોળો પ્રતિસાદ મળતો દેખાઇ રહ્યો છે.

દેશને જોડનાર એકતાના પ્રતિક સરદાર પટેલની આજે પુણ્યતિથિ છે, માટે 'રન ફોર યૂનિટી' મેરાથન દૌડ માટે આ દિવસ 15 ડિસેમ્બરને નક્કી કરવામાં આવ્યો. દેશના 1100 જેટલા સ્થળોએ 40 લાખથી પણ વધારે લોકો આ દોડમાં ભાગ લઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતેથી આ મેરેથન દોડનો શુભારંભ કરાવ્યો અને જણાવ્યું કે આ દોડ દેશના લોકોને એક કરવા માટે, ગામોને એક કરવા માટે અને દેશને એક કરવા માટે રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પુણ્યતિથિના અવસરે તેમને શબ્દાંજલિ અર્પણ કરી હતી.

મોદીના મિશન રન ફોર યૂનિટીને દેશમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ સ્થળોએ યોજવામાં આવેલી મેરેથન દોડમાં ભાગ લઇ રહેલા વિવિધ નેતાઓ અને સામાન્ય લોકોએ દોડની તસવીરો નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાં ટ્વિટ કરી છે. આવો જાણીએ મોદી મિશનને કેવો મળી રહ્યો છે પ્રતિસાદ...

દેશભરમાંથી લોકોનો પ્રતિસાદ

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

ભુવનેશ્વર, ઓડિશા

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

કુકટપલ્લી, હૈદરાબાદ

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

મુંબઇ, મહારાષ્ટ્ર

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

અમદાવાદ, ગુજરાત

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

સાણંદ, ગુજરાત

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

પટણા, બિહાર

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

આલ્ફ્રેડ પાર્ક

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

11 અશોકા રોડ, દિલ્હી

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

ચેન્નાઇ

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

ગાંધીનગર, ગુજરાત

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

કોલકાતા

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

કોલકાતા

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

બેંગલુરુ

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

હોંગકોંગ

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

સુરેન્દ્ર નગર, ગુજરાત

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

મણિપુર

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

મુંબઇ, મહારાષ્ટ્ર

'રન ફોર યૂનિટી'ને મળ્યો બહોળો પ્રતિસાદ

English summary
Modi leads ‘Run for Unity’ on Sardar Patel’s death anniversary, gets good respond in country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X