• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓસ્ટ્રેલિયાનું ન્યુ સાઉથ વેલ્સ ગુજરાતના વિકાસમાં સહભાગી બનશે: પ્રીમિયર

|

ગાંધીનગર, 5 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની સૌજન્ય મુલાકાત આજે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ના પ્રીમિયર બેરી ઓ'ફેરેલ (Mr. BARRY O'FARRELL)ના નેતૃત્વમાં આવેલા ૧૦ સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ઓસ્ટ્રે્લિયા તથા ગુજરાત વચ્ચે સહભાગીતાના વિવિધ નૂતન ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

NSWના પ્રીમિયર ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાતે આવેલા છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને પારસ્પરિક સંબંધો વધુ સુદૃઢ બનવાવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતિમાં NSWના પ્રીમિયર અને ડેલિગેશન સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયા અને NSWના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્ અને ટેકનોલોજી ટ્રાન્સફર તેમજ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતમાં સહયોગ લેવાની ભૂમિકા આપી હતી.

આ બેઠકમાં NSWના પ્રીમિયરે ગુજરાતમાં ૧૦ શહેરોમાં કલીન ટેકનોલોજી એપ્લિકેશન, SIRમાં વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રફચર, TAFE સાથે સ્કીલ ડેવલપમેન્ટ ના ડયુએલ ડિપ્લોમમા કોર્સીસ તેમજ યોગા યુનિવર્સિટી તથા સ્પો‍ર્ટસ યુનિવર્સિટીમાં ટાઇ-અપ પાર્ટનરશીપ વિકસાવવા રૂફટોપ સોલર ટેકનોલોજી દ્વારા રીન્યુએબલ એનર્જી સેકટરમાં ભાગીદારી કરવા અને ડેરી ટેકનોલોજી સેક્ટરમાં સહભાગી થવા માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના વાલીઓ સાથે સંપર્ક-સેતુ જીવંત બનાવવા અને યુનિવર્સિટી સ્ટુન્ડન્ટ‍સ એકસચેંજ પ્રોજેક્ટ હાથ ધરવા તેમણે તત્પરતા દાખવી હતી.

NSWના પ્રીમિયર સાથે આવેલ આ ડેલીગેશનમાં ઓસ્ટ્રે્લિયાના કોન્સતલ જનરલ યુત માર્ક પિઅર્સ સહિત ૮ પદાધિકારીઓ ગુજરાત આવેલા છે.

મુખ્યમંત્રી સાથેની NSW ડેલીગેશનની આ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ સર્વ મહેશ્વર શાહુ, એચ. કે. દાસ, જગદીશ પાંડિયન, એન. તિવારી તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા ઉપસ્થિત હતા.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની સૌજન્ય મુલાકાત આજે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ના પ્રિમીઅર બેરી ઓ'ફેરેલ (Mr. BARRY O'FARRELL)ના નેતૃત્વમાં આવેલા ૧૦ સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ઓસ્ટ્રે્લિયા તથા ગુજરાત વચ્ચે સહભાગીતાના વિવિધ નૂતન ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

NSWના પ્રિમીઅર ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાતે આવેલા છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને પારસ્પરિક સંબંધો વધુ સુદૃઢ બનવાવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતિમાં NSWના પ્રિમીઅર અને ડેલિગેશન સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયા અને NSWના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્ અને ટેકનોલોજી ટ્રાન્સફર તેમજ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતમાં સહયોગ લેવાની ભૂમિકા આપી હતી.

આ બેઠકમાં NSWના પ્રિમીઅરે ગુજરાતમાં ૧૦ શહેરોમાં કલીન ટેકનોલોજી એપ્લિકેશન, SIRમાં વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રફચર, TAFE સાથે સ્કીલ ડેવલપમેન્ટ ના ડયુએલ ડિપ્લોમમા કોર્સીસ તેમજ યોગા યુનિવર્સિટી તથા સ્પો‍ર્ટસ યુનિવર્સિટીમાં ટાઇ-અપ પાર્ટનરશીપ વિકસાવવા રૂફટોપ સોલર ટેકનોલોજી દ્વારા રીન્યુએબલ એનર્જી સેકટરમાં ભાગીદારી કરવા અને ડેરી ટેકનોલોજી સેક્ટરમાં સહભાગી થવા માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેમના વાલીઓ સાથે સંપર્ક-સેતુ જીવંત બનાવવા અને યુનિવર્સિટી સ્ટુન્ડન્ટ‍સ એકસચેંજ પ્રોજેક્ટ હાથ ધરવા તેમણે તત્પરતા દાખવી હતી.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

NSWના પ્રિમીઅર સાથે આવેલ આ ડેલીગેશનમાં ઓસ્ટ્રે્લિયાના કોન્સતલ જનરલ યુત માર્ક પિઅર્સ સહિત ૮ પદાધિકારીઓ ગુજરાત આવેલા છે.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

મુખ્યમંત્રી સાથેની NSW ડેલીગેશનની આ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ સર્વ મહેશ્વર શાહુ, એચ. કે. દાસ, જગદીશ પાંડિયન, એન. તિવારી તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા ઉપસ્થિત હતા.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની સૌજન્ય મુલાકાત આજે ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ના પ્રિમીઅર બેરી ઓ'ફેરેલ (Mr. BARRY O'FARRELL)ના નેતૃત્વમાં આવેલા ૧૦ સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ઓસ્ટ્રે્લિયા તથા ગુજરાત વચ્ચે સહભાગીતાના વિવિધ નૂતન ક્ષેત્રો વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

NSWના પ્રિમીઅર ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાતે આવેલા છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીને પારસ્પરિક સંબંધો વધુ સુદૃઢ બનવાવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતિમાં NSWના પ્રિમીઅર અને ડેલિગેશન સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયા અને NSWના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ્ અને ટેકનોલોજી ટ્રાન્સફર તેમજ યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રોમાં ગુજરાતમાં સહયોગ લેવાની ભૂમિકા આપી હતી.

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રિમીઅરની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

English summary
A ten-member delegation from New South Wales (NSW) of Australia led by its Premier Mr. Barry O’Farrell during their meeting with Gujarat Chief Minister Mr. Narendra Modi here today evinced keen interest to further mutual co-operation between the two regions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more