મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના દરેક વર્ગને લુભાવવાની તરકીબો અપનાવી રહ્યા છે. મોદી દરેકને પોતાની તરફ આકર્ષિત કરવા માટેની એક પણ તક ચૂકતા નથી. મોદીએ આજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વીર સાવરકર અને નાનજી દેશમુખને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા અને તેમને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી.

નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ નેટવર્કિંક સાઇટ ટ્વિટરના એકાઉન્ટ પર આ બંને મહાનુભાવ વીર સાવરકર અને નાનજી દેશમુખને શબ્દાંજલિ અર્પણ કરી.

નાનજી દેશમુખ એક સાજીક કાર્યકર્તા હતાં. જોકે તેઓ આરએસએસના સભ્ય પણ હતા. બાદમાં તેમણે રાજનીતિમાં પણ ભાગ્ય અપનાવી જોયું. જોકે તેમને એ ન ફાવતા તેમણે માત્ર સમાજ સેવક બનીને રહેવાનું પસંદ કર્યું. તેમની ઓળખ દીનદયાળ શોધ ઇન્સ્ટિટ્યૂટથી જાણીતું બન્યું હતું. નાનજીભાઇ તેમનું હુલામણુ નામ હતું, તેમનું સાચુ નામ ચંડિકાદાસ અમૃતારાવ દેશમુખ હતું.

જ્યારે જ્યારે ભારતની આઝાદી લડતની વાત આવે છે ત્યારે વીર સાવરકરનું નામ ચોક્કસ ઉલ્લેખવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીર સાવરકરનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે, જેથી તેમને આજે પણ દેશની જનતા ઉમળકાભેર યાદ કરે છે. લોકો તેમને વીર સાવરકર તરીકે સંબોધીત કરતા હતાં જોકે તેમનું સાચું નામ વિનાયક દામોદર સાવરકર હતું.

આવો જોઇએ નરેન્દ્ર મોદીએ આ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિમાં શું કહ્યું...

વીર સાવરકર અને નાનજી દેશમુખન

English summary
Narendra Modi pays tribute to Veer Savrkar and Nanaji Deshmukh on his Punya Tithi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.