Monsoon Ssssion: મહારાષ્ટ્ર વિધાનસભાના મોનસૂન સત્ર આજથી શરુ, NCP ધારાસભ્યોની બેઠક માટે શરદ ગૃપ કરી આ માંગ
રાકાંપા( રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી) નેતા જિતેન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોમવારથી શરુ થઇ રહેલા વિધાનસભા મત્ર માટે અજીત પવાર ગૃપના સભ્યો અને પાર્ટીના બાકીના ધારાસભ્યો માટ અલગ અલગ બેઠક વ્યવસ્થાની માગ કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના મૌનસૂન સત્રનો સોમવારથી મુંબઇમાં પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ અઠવાડીયાના સત્ર ચાર ઓગસ્ટ સુધી મહીન પોઇન્ટ સ્થિત વિધાન ભવન પરિસરમાં આયોજિત કરવામાં આવશે. આ મોનસૂન સત્રમાં 24 વિધેયક પસાર કરવામાં આવશે. તેમાથી 10ને કેબિનેટમાથી મંજૂરી મળી ગઇ છે. અને 14 ને કેબિનેટ દ્વારા પારિત કરવામાં આવાના બાકી છે. અને આ સાથે તેને રજુ કરવામાં આવશે. એક ધારાસભ્ય જે વિધાનપરીષદ દ્વારા પહેલા જ પાસ કરી દેવામાં આવ્યા છે. તેને વિધાનસભામાં રજુ કરવામાં આવશે.
આ સિવાય એક વિધેયક જે બંને સદનોની સયુક્ત સમિતિ પાસે છે. તેને પણ રજુ કરવામાં આવશે. આ 24 વિધેયકોના સિવાય પહેલા લાગુ 6 અધ્યાદેશને પણ વિધાનમંડળની મંજૂરી માટે મોનસૂન સત્રમાં રજુ કરવામાં આવશે. આ સિવાય પહેલાથી પ્રભાવી છ અધ્યાદેશોને વિધાનમંડળથી મંજુરી માટે મોનસૂન સત્રમાં રજુ કરવામાં આવશે.
પૂર્વ વિપક્ષના નેતા અને રાકંપા નેતા અજીત પાવર દ્વારા પોતાના કાકા શરદ પવાર સાથે સંબંધ તોડવા અને ભાજપ-શિવસેના ગઠબંધન સાથે હાથ મેળવ્યા બાદ આ પહેલી સત્ર હશે. આ સત્રમાં હંગામાનો આસાર છે. સત્રની પહેલા ચાય પાર્ટીની પરંપરા છે. આ દરમિયાન સરકાર અને વિપક્ષ એક સાથે આવે ચે. જો કે, આ વખતે વિપક્ષે આ પાર્ટીનો બહિષ્કાર કર્યો છે.
રાકાંપા શરદ પાવર ગૃપે મુખ્ય દંડક જિતેન્દ્ર ચવ્હાણ પાસે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોમવારે શરુ થનાર વિધાનમંડળ સત્ર માટે અજીત પવાર ગૃપથી અલગ બેઠક વ્યવસ્થાની માગ કીર છે.
રવિવારે સ્પીકરને રાહુલ નાર્વેકરને લખેલા પત્રમાં ચવ્હાણે કહ્યુ છે કે, અજીત પાવર સહિત 9 ધારાસભ્યોને છોડીને જો શિદે સરકારમાં શામિલ થયા છે. તે ફમ રાષ્ટ્રવાદી કોગ્રેસનો ભાગ ે. શપથ લેનાર નવ ધારાસભ્યોને છોડીને અન્ય બેઠકની અલગ વ્યવસ્થા કરવામાં આવે. રાકાંપા વિપક્ષમાં છે. અને અમે વિપક્ષમાં બેઠવા માગીએ છીએ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
