Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દક્ષિણના મતોને ખેંચી શકશે મોદી-નાગાર્જુનની મુલાકાત?

ગાંધીનગર, 25 માર્ચઃસાઉથ સુપરસ્ટાર નાગાર્જુને ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નાગાર્જુનની આ મુલાકાતને લઇને એવો તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે, આ સાઉથનો અભિનેતા કદાચ ભાજપમાં જોડાઇ શકે છે. નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ નાગાર્જુને કહ્યું કે, તેઓ મોદીથી પ્રભાવિત થયા છે અને તેમને આશા છે કે નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બનશે.

તેમણે વધુંમાં કહ્યું કે, તેઓ એવા નેતાને મળવા માગતા હતા કે જે 2014માં દેશનું નેતૃત્વ કરશે. જો કે, તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઇ કોઇ ખુલાસો કર્યો નથી. તેઓ બીજા અભિનેતા છે જે સાઉથની ફિલ્મોમાં કામ કરે છે અને મોદીને મળવા માટે આવ્યા છે. તેમના મોદી સાથે પવન કલ્યાણે મુલાકાત કરી હતી. તેઓ દક્ષિણી અભિનેતા અને કેન્દ્રીય મંત્રી કે ચિરણજીવીના ભાઇ છે.

આ મુલાકાતથી એ સંકેતો પણ જઇ રહ્યાં છેકે ભાજપ દક્ષિણમાં શક્ય તેટલા વધુ મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માગે છે અને અભિનેતાઓ સાથેની મુલાકાતથી અભિનેતાઓના પ્રશંસકો ભાજપ તરફ આકર્ષિત થઇ શકે છે. નાગાર્જુન અને પવન કલ્યાણ બન્ને આંધ્ર પ્રદેશના છે. સૂત્રોની વાત માનીએ તો નાગાર્જુન ઇચ્છે કે ભાજપ દ્વારા તેમની પત્ની અમલાને ઉમેદવાર તરીકે ઉભા રાખે. આ તેલુગુ અભિનેતા આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા વેંકૈયા નાયડુને પણ મળ્યા હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ નાગાર્જુન અને મોદીની મુલાકાતને.

નરેન્દ્ર મોદી સાથે નાગાર્જુનની મુલાકાત

નરેન્દ્ર મોદી સાથે નાગાર્જુનની મુલાકાત

સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નાગાર્જુનની આ મુલાકાતને લઇને એવો તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે, આ સાઉથનો અભિનેતા કદાચ ભાજપમાં જોડાઇ શકે છે. નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ નાગાર્જુને કહ્યું કે, તેઓ મોદીથી પ્રભાવિત થયા છે અને તેમને આશા છે કે નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બનશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X