જોડાવો નમોનંબર સાથે: મારો મત, મારા માટે અને મારા દેશ માટે..

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને દેશની આશા બની ચૂકેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઇન્ડિયા 272 અભિયાનના અંતર્ગત નમો-નંબર રિલીઝ કર્યો છે. આ નંબર દ્વારા દેશના મતદાતાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ એ મતદાતા હશે જે મોદીના સમર્થનમાં વોટિંગ કરવાનું મન બનાવી ચૂક્યા છે અને પોતાની મંશાને એસએમએસ દ્વારા મોદી સુધી પહોંચાડશે.

આ અભિયાન અંતર્ગત જો આપ મોદીને સપોર્ટ કરો છો, તો આપ આપના વોટર આઇડી કાર્ડનો નંબર 78200 78200 પર એસએમએસ કરો. જેનાથી નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોનું મનોબળ વધશે, જે દેશમાં નવા પરિવર્તન તરફ અગ્રેસર છે. આપના એક એસએમએસથી મોદીની ડાયરીમાં આપનો નંબર સચવાઇ જશે અને તે માલૂમ પડી શકશે કે જે બૂથ પર આપ વોટ નાખવા જઇ રહ્યા છો, તે બૂથથી વધું કેટલાં એસએમએસ આવ્યા છે. એટલે કે બૂથ સ્તર પર મિશન 272+ અભિયાનને મજબૂતી મળશે.

આ ભિયાન હેઠળ ભાજપના વોલેન્ટિયર્સ, તેમના મિત્ર, પરિજન અથવા અન્ય લોગો જે મોદીને વોટ આપવાનો સંકલ્પ બનાવી ચૂક્યા છે. તેઓ એસએસએમ કરી શકે છે. આના આધારે જ સ્થાનીય કાર્યકર્તા એ સમજી શકશે કે તેના કયા બૂથ પર તેને કેવું કામ કરવાની જરૂર છે.

પ્રત્યેક બૂથને જીતવાનો છે લક્ષ્ય
'નમો નંબર' અભિયાન એક નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે, જેનો ભાગ આપ પણ હશો અને આ નેટવર્ક જેટલું મજબૂત હશે, બૂથ સ્તર પર ભાજપાને એટલી જ મજબૂતી મળશે. આ નંબમર મિશન 272+ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી એ પણ માલૂમ પડશે કે વોલેન્ટીયર્સે કેટલાં સમર્થકોને એસએમએસ કરવા માટે પ્રેરિત કર્યા.

આપ 'નમોનંબર' સંબંધિત કોઇ જાણકારી મેળવવા માંગતા હોવ તો ઇન્ડિયા272 ડોટ કોમ પર જઇ શકો છો, અથવા તો ભાજપના કોઇ પણ કાર્યકર્તાને આ અંગે પૂછી શકો છો.

નમોનંબર સાથે કેવી રીતે જોડાવું
નમોનંબર સાથે જોડાવા માટે આપ પોતાના વોટર આઇડી નંબરને 7800 7800 પર એસએમએસ કરો.

હું મારો નમોનંબર કેવી રીતે વધારી શકું છું
પોતાના નમોનંબર વધારવા માટે આપ પોતાના પરિવાર, મિત્રો, સહપાઠિયો, સહકર્મિઓ, પડોશીઓ અથવા સોશિયલ નેટવર્ક પર પોતાના મિત્રોને એસએમએસ કરીને આ અભિયાન માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે તમારે એસએમએસમાં આપના મોબાઇલ નંબરની સાથે વોટર આઇડી નંબર મોકલવાનું રહેશે. એક નમોનંબર આવવાથી આપ 1 લેવલ ઉપર ચઢી જશો. જો આપના મિત્રના સુઝાવ પર તેમના મિત્ર પણ જો પોતાનું ઇલેક્શન આઇડી મોકલીને અભિયાનમાં જોડાશે તો આપ લેવલ 2 પર આવી જશો.

આપનો એસએમએસ આપના મોબાઇલ નંબર 9876543210થી

આપના મિત્ર (નંબર 1234567890)નો એસએમએસ <9876543210 વોટર આઇડી urvd549856>
આ એસએમએસ બાદ આપ લેવલ 1 પર આવી જશો.

હવે આપના મિત્રનો મિત્ર તેના નંબરથી આ એસએમએસ કરે છે <1234567890 વોટર આઇડી lokj45782>

તો આપનો મિત્ર લેવલ 1 પર અને આપ લેવલ 2 પર પહોંચી જશો અને આ પ્રકારે ચેન બનતી જશે અને લોકો મોદી સાથે જોડાતા જશે.

પ્રકારે જેમ જેમ આપનું લેવલ વધતું જશે આપ અને આપ વધુ એક્ટિવ માનવામાં આવશો. સૌથી વદારે એક્ટિવ રહેનાર વ્યક્તિને નરેન્દ્ર મોદીને મળવાની તક મળશે.

આ અભિયાન મિશન 272+ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય કરોડો મતદાતાઓને જોડવાનો છે. આ અંતર્ગત મારા સપનાનું ભારત અભિયાન, ભાજપી નેતાઓ સાથે વાર્તા અને વોલેન્ટિયર્સ લીડર ફોરમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની પર કોઇ પણ પોતાની વાત રાખી શકે છે.

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને દેશની આશા બની ચૂકેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઇન્ડિયા 272 અભિયાનના અંતર્ગત નમો-નંબર રિલીઝ કર્યો છે. આ નંબર દ્વારા દેશના મતદાતાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ એ મતદાતા હશે જે મોદીના સમર્થનમાં વોટિંગ કરવાનું મન બનાવી ચૂક્યા છે અને પોતાની મંશાને એસએમએસ દ્વારા મોદી સુધી પહોંચાડશે.

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

આ અભિયાન અંતર્ગત જો આપ મોદીને સપોર્ટ કરો છો, તો આપ આપના વોટર આઇડી કાર્ડનો નંબર 78200 78200 પર એસએમએસ કરો. જેનાથી નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોનું મનોબળ વધશે, જે દેશમાં નવા પરિવર્તન તરફ અગ્રેસર છે. આપના એક એસએમએસથી મોદીની ડાયરીમાં આપનો નંબર સચવાઇ જશે અને તે માલૂમ પડી શકશે કે જે બૂથ પર આપ વોટ નાખવા જઇ રહ્યા છો, તે બૂથથી વધું કેટલાં એસએમએસ આવ્યા છે. એટલે કે બૂથ સ્તર પર મિશન 272+ અભિયાનને મજબૂતી મળશે.

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

નમોએ લોન્ચ કર્યું નમોનંબર

આ ભિયાન હેઠળ ભાજપના વોલેન્ટિયર્સ, તેમના મિત્ર, પરિજન અથવા અન્ય લોગો જે મોદીને વોટ આપવાનો સંકલ્પ બનાવી ચૂક્યા છે. તેઓ એસએસએમ કરી શકે છે. આના આધારે જ સ્થાનીય કાર્યકર્તા એ સમજી શકશે કે તેના કયા બૂથ પર તેને કેવું કામ કરવાની જરૂર છે.

નમોનંબર સાથે કેવી રીતે જોડાવું

નમોનંબર સાથે કેવી રીતે જોડાવું

નમોનંબર સાથે જોડાવા માટે આપ પોતાના વોટર આઇડી નંબરને 7800 7800 પર એસએમએસ કરો.

હું મારો નમોનંબર કેવી રીતે વધારી શકું છું

હું મારો નમોનંબર કેવી રીતે વધારી શકું છું

આપના મિત્ર (નંબર 1234567890)નો એસએમએસ <9876543210 વોટર આઇડી urvd549856> આ એસએમએસ બાદ આપ લેવલ 1 પર આવી જશો. હવે આપના મિત્રનો મિત્ર તેના નંબરથી આ એસએમએસ કરે છે <1234567890 વોટર આઇડી lokj45782> તો આપનો મિત્ર લેવલ 1 પર અને આપ લેવલ 2 પર પહોંચી જશો અને આ પ્રકારે ચેન બનતી જશે અને લોકો મોદી સાથે જોડાતા જશે.
પ્રકારે જેમ જેમ આપનું લેવલ વધતું જશે આપ અને આપ વધુ એક્ટિવ માનવામાં આવશો. સૌથી વદારે એક્ટિવ રહેનાર વ્યક્તિને નરેન્દ્ર મોદીને મળવાની તક મળશે.

English summary
BJP PM candidate Narendra Modi in Gandhinagar has launched NaMoNumber as a part of Mission India 272+ for the 2014 Lok Sabha elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.