દેશવાસીઓ મારા લાલ મોદીને વડાપ્રધાન બનાવો- હિરાબા
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: એકવાર ફરી એકવાર ગુજરાતમાં નરેન્દ્ર મોદીને સાબિત કરી દિધું છે કે જીત પ્રાપ્ત કરવી હોય તો કામ કરો અને તેમના વિકાસના કાર્યોનું પરિણામ છે કે આજે મહાત્મા ગાંધીની નગરમાં ત્રીજીવાર કમળ ખીલ્યું છે. કોંગ્રેસને એ વાતને સારી રીતે સમજવી પડશે કે ફક્ત વાતોથી રાજા નહી બની શકાતું નથી જીતવા માટે લોકોના વિશ્વાસ પર ખરું ઉતરવું પડશે અને તેના માટે વાયદા નહી કામ કરવું પડશે. આજે નરેન્દ્ર મોદીને જીતની પર તેમની માતા સૌથી વધારે ગર્વ અનુભવી રહ્યાં છે. ખુશીના માર્યે નરેન્દ્ર મોદીની માતાની આંખોમાં આંસુ જોવા મળતા હતા. હીરાબેને કહ્યું હતું કે આજે મારા લાલે ગર્વથી મારી છાતી પહોળી કરી દિધી છે.
મારા લાલે ખૂબ જ મહેનત કરી છે જેના કારણે આજે જીતની ધજા ફરકાવી છે. નરેન્દ્ર મોદી અને ભાજપની જીતથી ગદગદ થયેલા હિરાબેને કહ્યું હતું કે મારા લાલને વડાપ્રધાન બનવું જોઇએ કારણ કે લોકોના સુખ-દુખનું ધ્યાન રાખે છે. તે હંમેશા મારી પાસે પોતાની લડાઇ પહેલાં આર્શીવાદ લેવા આવે છે તો જે પુત્ર પોતાની માતાને ઇજ્જત કરે છે તે દેશની સેવા કેમ ન કરી શકે.
નરેન્દ્ર મોદીની વાત સિવાય તેમના નાના ભાઇ પંકજ મોદીએ કહ્યું હતું કે અમને અમારા મોટા ભાઇ પર ગર્વ છે, ખરેખર તેમને ઘણી મહેનત કરી છે જેના લીધે આજે તેમને ત્રીજીવાર જીત મેળવી છે. અમે બધા નરેન્દ્ર મોદીની રાહ જોઇ રહ્યાં છે, તેમના આવતાંની સાથે જશ્ન મનાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ આજે મણિનગર મત વિસ્તારમાં 70 હજારથી વધુ મતોથી જીત મેળવી છે અને ભાજપે ગુજરાતમાં 116 સીટો સાથે ભારે બહુમતી પ્રાપ્ત કરી લીધી છે.

નરેન્દ્ર મોદી તેમની માતાના આર્શિવાદ મેળવ્યા
નરેન્દ્ર મોદીને જીતની પર તેમની માતા સૌથી વધારે ગર્વ અનુભવી રહ્યાં છે. ખુશીના માર્યે નરેન્દ્ર મોદીની માતાની આંખોમાં આંસુ જોવા મળતા હતા. હીરાબેને કહ્યું હતું કે આજે મારા લાલે ગર્વથી મારી છાતી પહોળી કરી દિધી છે.

નરેન્દ્ર મોદી તેમની માતાના આર્શિવાદ મેળવ્યા
નરેન્દ્ર મોદીને તેમની માતાએ મોઢું મીઠું કરાવી આર્શિવાદ આપ્યાં હતા.

નરેન્દ્ર મોદી તેમની માતાના આર્શિવાદ મેળવ્યા
હિરાબા દ્રારા નરેન્દ્ર મોદીને મીઠું મોઢું કરાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમની માતાનું મોઢું મીઠું કરાવ્યું હતું.

નરેન્દ્ર મોદી તેમની માતાના આર્શિવાદ મેળવ્યા
નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાના આર્શિવાદ ગ્રહણ કર્યા હતા.

નરેન્દ્ર મોદી તેમની માતાના આર્શિવાદ મેળવ્યા
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની માતાના આર્શિવાદ મેળવ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
