For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલનાા મેઘા પાટકર સાથેના ફોટાને લઇને કહ્યુ, ગુજરાત વિરોધી સાથે કેમ ફોટા પડાવ્યા

ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાનીચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં પુજા કરી હતી. વેરાવલમાં પોતાની સભા સંબોધી હતી. ત્યાર બાદ ધોરાજી ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરીને પોતાની અને ભૂપેન

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાનીચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં પુજા કરી હતી. વેરાવલમાં પોતાની સભા સંબોધી હતી. ત્યાર બાદ ધોરાજી ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરીને પોતાની અને ભૂપેન્દ્ર પટેલની ડોબલ એન્જીનની સલકારને પોતાના જ રેકોર્ડ તોડવા માટે મહેનત કરશે. તેમ જણાવ્યું હતુ.

NARENDRA MODI

નરેન્દ્ર મોદીએ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નામ લીધા વગર જ પ્રહાર કર્યા હતા. મોદીએ જણાવ્યુ હતુ કે, પંડિત નહેરુએ નર્મદાની શિલાન્યાસ કર્યો હતો. તેનો ઉદ્દઘાટન મારે કર્વુ પડ્યુ હતુ. કેટલો ખર્ચો થયો છે કોગ્રેસના એક નેતા પદયાત્રામાં ગુજરાતના નર્મદા વિરોધી સાથે હાથ પકડીને ચાલે છે. કોગ્રેસના નેતાઓએ કચ્છ કાઠિયાવાડના લોકોને પીવાના પાણી માટે હતુ. ત્રણ દાયકા સુધી રોકી રાખ્યુ. આંદોલન કર્યુ હતુ. દુનિયાના લોકો પૈસા નાહોતા આપતા ગુજરાત વિરોધીઓના ખંભે હાથ મુકનરા કયા મોઢે મત માગવા આવ્યા છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે ગુજરાતના વેરાવલ, ધોરાજી, બોટદા અને ત્યાર બાદ અમરેલીમાં સભાને સંબોધન કરવાના છે

English summary
Narendra Modi's direct attack on Rahul Gandhi without naming him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X