Video : સુરતના ખોડલધામના મટકી ગરબા જુઓ અહીં

ગુજરાતમાં આજે પણ મટકી ગરબાની પરંપરા નીભાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખોડલધામ ખાતે મહિલાઓ દ્વારા મટકી ગરબા રમાતા જુઓ આ વીડિયોમાં.

Recommended Video

Navratra: Mataki Garba (Garbi), Know here the significance | મટકી ગરબા | Oneindia Gujarati

ગુજરાતમાં આજે પરંપરાઓને નિભાવવામાં આવે છે. જે વાતનું ઉદાહર પુરું પાડે છે આ વીડિયો. આ વીડિયો સુરતના ખોડલધામનો છે. જ્યાં વર્ષોથી મહિલાઓ પરંપરાગત રીતે માથે ગરબી ઉપાડીને માતાની પૂજા કરે છે. આજે જ્યારે આઠમ ચાલી રહી છે ત્યારે આમાંથી અનેક મહિલા નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન અને વ્રત પણ કરે છે અને રાતે આ રીતે માથે માટલી ઉપાડી ગરબી કરી માતાજીની અનોખી રીતે ભક્તિ પણ કરે છે.

gujarat

ગરબાનો મૂળભૂળ અર્થ સમજવા જઇએ તો જેમ માટલામાં દિવો મૂકવામાં આવે છે તે રીતે આપણા શરીરમાં પણ જે જીવ તે આ માટલા અને દિપકના પ્રતીક સમાન જ છે. જેના દ્વારા જ આપણું શરીર કાર્યરત થાય છે. અને જેમ આપણે આપણી આત્માને દિવાની જેમ પ્રજ્વલિત અને શુદ્ધ કરીએ છીએ તેમ તેમ આપણે પણ મોક્ષ મેળવીએ છીએ. ત્યારે ગુજરાતની આ અનોખી પરંપરાને આજે પણ જીવંત રાખતી આ મહિલાઓને ખરેખર ધન્ય છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X