તસવીરો: પ્રથમ નોરતે ખેલૈયા મનમૂકીને ઝૂમ્યા
ગાંધીનગર, 6 ઓક્ટોબર: ખેલૈયાઓ જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા, તેવો પર્વ નવરાત્રિ 5 ઓક્ટોબરથી ભક્તિભાવ રીતે પ્રારંભ થયો છે. સમગ્ર ગુજરાતના ખેલૈયા ગરબે ઘૂમવા પહોંચી ગયા છે. યુવા સહિત આબાલવૃદ્ધ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આજે પ્રથમ દિવસ હોવા છતાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં શહેરના પાર્ટી પ્લોટમાં ગરબે રમવા આવી પહોંચ્યા હતા.
પ્રથમ નોરતે જ પરંપરાંગત વસ્ત્રોથી સજજ થઇ અવૉચીન ગરબા રમવા આવેલા ખેલૈયાઓનાં ઢોલ ઢબૂકતાંની સાથે જ પગ થીરકવા લાગ્યાં હતા. ખેલૈયાઓએ માતાજીનાં ગરબા, દુહા-છંદ ઉપર અવૉચીન ગરબાની રમઝટ બોલાવી હતી.
જો કે પ્રથમ દિવસે મોડી સાંજે પવન સાથે વરસાદી ઝાપટું આવતા થોડો સમય લાગ્યું હતું કે હવે ગરબાનું આયોજન કેવી રીતે થશે? પરંતુ મેદાનો તાત્કાલિક સાફ કરાવવામાં આવ્યા હતા અને ઉત્સવપ્રેમી શહેરના યુવાનો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબાના મેદાનોમાં આવી જતાં તમામ લોકોમાં જુસ્સો ભરાયો હતો અને પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અહીં પ્રસ્તુત છે ગાંધીનગરના ગરબાઓની એક ઝલક.
વધુ તસવીરો જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

પ્રથમ નોરતે યુવાધન હિંડોળે ચઢ્યું
પ્રથમ દિવસ હોવા છતાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં શહેરના પાર્ટી પ્લોટમાં ગરબે રમવા આવી પહોંચ્યા હતા.

બાળકો ગરબે ઘૂમવા પહોંચ્યા
નાના બાળકો સજીધજીને બાળકો ગરબે ઘૂમવા માટે આવી પહોંચ્યા હતા.

બાળકો ગરબે ઘૂમવા પહોંચ્યા
નાના બાળકો સજીધજીને બાળકો ગરબે ઘૂમવા માટે આવી પહોંચ્યા હતા.

સજી ઉઠી નવરાત્રિની માંડવી
શહેરના વિવિધ વિસ્તારોમાં તથા ફ્લેટ વગેરેમાં વિવિધ થીમ્સ સાથે નવરાત્રિની માંડવીઓ તૈયાર કરી દેવામાં આવે છે.

પરંપરાંગત વસ્ત્રોથી સજજ ખેલૈયાઓ
પ્રથમ નોરતે જ પરંપરાંગત વસ્ત્રોથી સજજ થઇ અવૉચીન ગરબા રમવા આવેલા ખેલૈયાઓનાં ઢોલ ઢબૂકતાંની સાથે જ પગ થીરકવા લાગ્યાં હતા.

પરંપરાંગત વસ્ત્રોથી સજજ ખેલૈયાઓ
પ્રથમ નોરતે જ પરંપરાંગત વસ્ત્રોથી સજજ થઇ અવૉચીન ગરબા રમવા આવેલા ખેલૈયાઓનાં ઢોલ ઢબૂકતાંની સાથે જ પગ થીરકવા લાગ્યાં હતા.

આજ માનો ગરબો ઘૂમતો જાય...
નવલી નવરાત્રિના પ્રથમ દિવસે જ માતાજીના ગરબાના તાલે ઘૂમવા માટે શહેરના યુવાનો-યુવતિઓ ગરબા મહોત્સવમાં પહોંચી ગયા હતા અને મનમૂકીને ગરબાના તાલે ઘૂમ્યા હતા.
વિડિયો: પ્રથમ નોરતે ખેલૈયા મનમૂકીને ઝૂમ્યા
ખેલૈયાઓ જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા, તેવો પર્વ નવરાત્રિ 5 ઓક્ટોબરથી ભક્તિભાવ રીતે પ્રારંભ થયો છે. સમગ્ર ગુજરાતના ખેલૈયા ગરબે ઘૂમવા પહોંચી ગયા છે. યુવા સહિત આબાલવૃદ્ધ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યાં છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
