મોદીના હસ્તે થશે ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 10 ફેબ્રુઆરીઃ કોબા સર્કલ ખાતે બનાવાયેલા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યલાયનું નામ કમલમ્ રાખવામા આવ્યું છે.

ગાંધીનગર નજકી કોભા ખાતે ઉભું કરવામાં આવેલું ભાજપ આ નવું કાર્યાલય 12 હજાર સ્કેવર મીટરના પ્લોટમાં 18 કરોડના ખર્ચે 8 હજાર સ્ક્વેર મીટરના એરિયામાં બનાવવામાં આવ્યું છે. નવા કાર્યલયમાં પણ નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ સંકુલની જેમ જ કોર્પોરેટ ટચ આપવામાં આવ્યો છે. પક્ષના પદાધિકારીઓની વિશાળ એક્ઝિક્યૂટિવ ચેમ્બર્સ, સંપૂર્ણ કોમ્યુટરાઇઝ્ડ કાર્યાલયો, વિશાળ કોન્ફરન્સ હોલ્સ અને મોટી રાજકીય સભા માટે એક અત્યંત વિશાળ વાતાનુકૂલિત હોલ પણ બનાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, 1951માં જનસંઘ, તેમાંથી 1980માં બનેલા ભાજપની ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓની શરૂઆત જૂના અમદાવાદમાં જૂની ઢબના મકાનમાં થઇ હતી. માણેક ચોક અને બાદમાં ખાડિયાની વાડા પોળમાં ભાડાના મકાનમાં ભાજપે ગુજરાતમાં પોતાનો રાજકીય વિસ્તાર શરૂ કર્યો હતો, ત્યારબાદ પોતાની માલિકીનું પહેલું કાર્યાલય ખાડિયાની ગોલવાડમાં ખલ્યું, જ્યાં 1980માં ભાજપનો નિર્માણય થયો. 1984માં ભાજપનું કાર્યાલય ખાનપુર ખાતે આવ્યું હતું.

English summary
gujarat chief minister and bjp‘s pm candidate narendra moid inaugrate new party office near gandhinagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.