આણંદથી બે નવી મેમૂ ટ્રેનનો આરંભ

આણંદ - દાહોદ ટ્રેનનં 69189 સવારે 10.55 વાગે ઉપડશે, 13.10 વાગે ગોધરા પહોંચશે અને બપોરે 14.50 વાગે દાહોદ પહોંચશે. દાહોદ - આણંદ ટ્રેનનં 69190 બપોરે 13.00 વાગે દાહોદથી ઉપડશે, બપોરે 14.45 વાગે ગોધરા પહોંચશે અને સાંજે 17.35 વાગે આણંદ પહોંચશે.
આણંદ - ગાંધીનગર ટ્રેન 69191 સાંજે 18.05 વાગે આણંદથી ઉપડશે, ગેરતપુર થઇને રાત્રે 21.35 ગાંધીનગર પહોંચશે. ટ્રેન નંબર 69192 ગાંધીનગરથી સાંજે 7.30 કલાકે ઉપડશે. ગેરતપુર થઇને રાત્રે 10.35એ આણંદ પહોંચશે.












Click it and Unblock the Notifications
