સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ બન્યા આકર્ષણનું કેન્દ્ર, તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

સુરત, 24 ફેબ્રુઆરી: ગુજરાતના સુરતમાં ગઇકાલે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 6 વાગ્યે આ 'સુરત નાઇટ મેરેથોન દોડ'ને લીલી ઝંડી બતાવી હતી. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં મોદીના શાસનમાં અત્યાર સુધી ઘણી બધી મેરોથોન દોડનું આયોજન થઇ ચૂક્યું છે અને તેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સુરતમાં આ મેરેથોન દોડને ઝંડી બતાવી ઉદઘાટન કરાવ્યું હતું. આ સુરત નાઇટ મેરેથોનમાં ત્રણ પ્રકારની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 42 કિમીની ફૂલ મેરેથોન દોડ, 21 કિમીની હાફ મેરેથોન દોડ, જ્યારે 10 કિમીની મેરેથોન દોડનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે આ સુરત નાઇટ મેરેથોન દોડમાંથી જે આવક ઊભી થઇ છે તેને શહેરના સીસીટીવી પ્રોજેક્ટમાં, સુરત ટ્રાફીક બ્રિઝ, અને કેન્સરના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે.

સુરત નાઇટ મેરોથોન દોડમાં દોડવીર એથલેટ 'ફ્લાઇંગ શીખ' મિલ્ખાસિંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મિલ્ખાસિંઘે મુખ્યમંત્રી મોદી સાથે મંચ પર હાજરી આપી હતી અને મેરેથોન દોડનું ઉદઘાટન કરાવ્યું હતું.

સુરત નાઇટ મેરેથોન દોડની જુઓ તસવીરી ઝલક...

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે સૂરતમાં ભારતની સૌથી મોટી સૂરત નાઇટ મેરેથોનને પ્રસ્થાન કરાવતા સમાજ માટેની સંવેદના જગાવવા માટેના આ સામૂહિક શકિ્તના અભિયાન આપણી સાચી ઓળખ છે, તેમ કહ્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સૂરત મહાનગર સેવાસદન અને સમાજ શક્તિની સહભાગીતાથી સૂરત નાઇટ મેરેથોનનું આ અનોખું અભિયાન જનહિતાર્થે યોજવામાં આવ્યું હતુ઼.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

આ સુરત નાઇટ મેરેથોનમાં ત્રણ પ્રકારની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 42 કિમીની ફૂલ મેરેથોન દોડ, 21 કિમીની હાફ મેરેથોન દોડ, જ્યારે 10 કિમીની મેરેથોન દોડનો સમાવેશ થાય છે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

આ મેરેથોનમાં ૬૬૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરેથોનની આવકનું ભંડોળ સુરતમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા સર્વેલન્સ પ્રોજેકટ અને કેન્સરના દર્દીઓની સારવાર માટે વપરાશે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરોથોન દોડમાં દોડવીર એથલેટ 'ફ્લાઇંગ શીખ' મિલ્ખાસિંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મિલ્ખાસિંઘે મુખ્યમંત્રી મોદી સાથે મંચ પર હાજરી આપી હતી અને મેરેથોન દોડનું ઉદઘાટન કરાવ્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

મુખ્યમંત્રીએ મહાપાલિકા ઉપક્રમે આજે સૂરતમાં વધુ ચાર લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસકામોના નજરાણા નગરવાસીઓને ચરણે ધર્યા હતા. જેનો કુલ ખર્ચ ૧૭૫ કરોડ રૂા. થવા જાય છે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

લોકાર્પણના બે વિકાસકામોમાં શહેરમાં બીઆરટીએસ માટેના બે ફલાયઓવર બ્રીજ તથા ખાતમુહૂર્તના બેકામોમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નવા આવાસોના નિર્માણ આજે રસ્તા-ડ્રેનેજ- પાઇપલાઇનના કામોનો સમાવેશ થાય છે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

નરેન્દ્રભાઇ મોદીને માહિતી વિભાગના ગુજરાત પાક્ષિકના ગ્રાહક લવાજમ પેટે રૂા.૫૧ લાખના જનભાગીદારી દાતા ભંડોળનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૮૧ કોલેજોના ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓને ઘરબેઠા ‘ગુજરાત' વાંચવા મળશે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

માહિતી ખાતાના સાફલ્યગાથા આધારિત ‘અનુભૂતિ' પુસ્તકનું વિમોચન પણ તેમણે કર્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સૂરતીલાલાની ઉમંગમસ્તીના મિજાજ જ એની આગવી તાકાત છે અને એ ગુજરાતની પણ તાકાત છે એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય માનવીની અનુભૂતિ એ જ વિકાસની ઓળખ છે તેમ ઉમેર્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

મુખ્યમંત્રી આવાસ યોજનાના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે આ ગૃહ યોજના ગરીબ-મધ્યમવર્ગોને પાકા મકાનના માલિક બનવાનું સપનું સાકાર કરશે, એમ જણાવ્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સુરતમાં આ મેરેથોન દોડને ઝંડી બતાવી ઉદઘાટન કરાવ્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

નાઇટ મેરેથોનની પહેલ કરવાનું શ્રેય સૂરતને આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સામૂહિક જીવન એ સમાજશકિતની પ્રવૃત્તિને ધબકતી રાખે છે, અને તેના માટેના આવા અભિયાનોમાં જોડાવું એ સમાજ માટેની સંવેદના માટેનો પ્રયાસ છે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

અત્રે નોંધનીય બાબત એ છે કે આ સુરત નાઇટ મેરેથોન દોડમાંથી જે આવક ઊભી થઇ છે તેને શહેરના સીસીટીવી પ્રોજેક્ટમાં, સુરત ટ્રાફીક બ્રિઝ, અને કેન્સરના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરવામાં આવશે.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરોથોન દોડમાં દોડવીર એથલેટ 'ફ્લાઇંગ શીખ' મિલ્ખાસિંઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મિલ્ખાસિંઘે મુખ્યમંત્રી મોદી સાથે મંચ પર હાજરી આપી હતી અને મેરેથોન દોડનું ઉદઘાટન કરાવ્યું હતું.

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે સૂરતમાં ભારતની સૌથી મોટી સૂરત નાઇટ મેરેથોનને પ્રસ્થાન કરાવતા સમાજ માટેની સંવેદના જગાવવા માટેના આ સામૂહિક શકિતના અભિયાન આપણી સાચી ઓળખ છે, તેમ કહ્યું હતું.

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ બન્યા આકર્ષણનું કેન્દ્ર

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

સૂરત મહાનગર સેવાસદન અને સમાજ શક્તિની સહભાગીતાથી સૂરત નાઇટ મેરેથોનનું આ અનોખું અભિયાન જનહિતાર્થે યોજવામાં આવ્યું હતુ઼. આ મેરેથોનમાં ૬૬૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. મેરેથોનની આવકનું ભંડોળ સુરતમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા સર્વેલન્સ પ્રોજેકટ અને કેન્સરના દર્દીઓની સારવાર માટે વપરાશે.

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

મુખ્યમંત્રીએ મહાપાલિકા ઉપક્રમે આજે સૂરતમાં વધુ ચાર લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસકામોના નજરાણા નગરવાસીઓને ચરણે ધર્યા હતા. જેનો કુલ ખર્ચ ૧૭૫ કરોડ રૂા. થવા જાય છે.

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોન

સુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ બન્યા આકર્ષણનું કેન્દ્ર

English summary
Noted athlete Milkha Singh joins flagging off ceremony of Surat Marathon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.