ગુજરાતમાંથી ઝડપાયો IMનો વધુ એક આતંકવાદી, લિયાકત સાથે કનેકશન

આ દરમિયાન એનઆઇએની ટીમ મંગળવારે હિજબુલ મુજહિદ્દીનના આતંકવાદી સૈયદ લિયાકત શાહને કસ્ટડીમાં લઇ શકે છે. દિલ્હી પોલીસે લિયાકત શાહની ધરપકડના કેસની એનઆઇએ ટીમ તપાસ કરી રહી છે. તપાસના આદેશ ગૃહ મંત્રાલયે આપ્યા હતા.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય હિજબુલ મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકવાદી લિયાકત અલી શાહની દિલ્હી પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલી વિવાદિત ધરપકડના કેસની તપાસ પર વિચાર કરી રહ્યું છે. દિલ્હી પોલીસે ફિયાદન હુમલાને અંજામ આપવાના કાવતરા સાથે સંકળાયેલ હિજબુલના અન્ય આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે.












Click it and Unblock the Notifications
