For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજ્જુનો નવો રેકોર્ડ, એક દાવમાં કરણે ઝડપી 10 વિકેટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વડોદરા, 1 ડિસેમ્બર: પૃથ્વી શોના બેટિંગમાં રેકોર્ડ બનાવ્યા બાદ રેલવેના ફાસ્ટ બોલર કરણ ઠાકુરે સીકે નાયડૂ ટ્રોફી બીસીસીઆઇ અંડર-25 ટૂર્નામેન્ટમાં બોલીંગ કરતાં નવો રેકોર્ડ રચ્યો છે. જ્યાં ટીમ ઇન્ડિયા આ વખતે હાલ સારા બોલરની ખોટ અનુભવી રહી છે ત્યારે બીજી તરફ પોતાના શાનદાર પ્રદર્શનથી કરણે પોતાની દાવેદારી રજૂ કરી છે.

વડોદરા વિરૂદ્ધ શનિવારે વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમાં રમાયેલી મેચમાં 23 વર્ષીય ઠાકુરે 28.5 ઓવરમાં 77 રન આપી 10 વિકેટ ઝડપી હતી, જો કે તેની મહેનત પર ટીમના બેસ્ટમેનોએ પાણી ફેરવી દિધુ હતું અને તેમની ટીમ 10 રનથી હારી ગઇ હતી.

stadium

ઠાકુર નિયમિત રૂપે એમઆરએફ પેસ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહ્યાં છે અને તેમને ઓસ્ટ્રેલાઇ બોલર ગ્લેન મેક્સાની સાથે થોડો સમય વિતાવ્યો છે. ઠાકુરે આ પ્રદર્શન બાદ, 'હું ભાગ્યશાળી છું કે એકેડમીમાં બે અવસરો પર મને મેક્ગ્રા સાથે વાત કરવાનો અવસર મળ્યો છે. તેમને મને કેટલીક ઉપયોગી ટિપ્સ શિખવાડી છે. મારો મજબૂત પક્ષ આઉટસ્વિંગર છે. મને મારી ઉપલબ્ધિ પર ગર્વ છે, પરંતુ જો મારા માટે યાદગાર રહેલા દિવસોમાં રેલવે જીતતી તો હું ખુશ હોત.

English summary
Young and unheralded Railways pacer Karan Thakur today created history by becoming the first bowler in CK Nayudu Trophy (BCCI U-25 Meet) to take all 10 wickets in an innings against Baroda at the Reliance Stadium in Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X