For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંચમહાલ: પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે

પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે. આ યોજનાને ગુજરાતના મુખ્યમંત્રી દ

|
Google Oneindia Gujarati News

પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે. આ યોજનાને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહેલાણ ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. હાલમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

Recommended Video

પંચમહાલ : શહેરાના 29 તળાવો પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી ભરવામાં આવશે

Panchmahal

પંચમહાલ જીલ્લાના શહેરાવ તાલુકાના પાનમ હાઇલેવલ કેનાલ આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના આકરાઇ રહી છે. શહેરાવના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને સિંચાઇ માટે પાણી મળે તે માટે રજુઆતો કરવામાં આવી હતી. સરકારમાં રજુઆતના પગલે સરકાર દ્વારા સિંચાઇ યોજના અમલી કરવામાં આવી હતી.

English summary
Panchmahal: 29 lakes to be filled with Panam High Level Canal based lifting project
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X