રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ સાથે જ #પપ્પુ_ગુજરાત ટ્રેન્ડમાં

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે આજે કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. આજે તે પાટીદારોના ગઢ મહેસાણામાં વિશાળ જનસભાને સંબોધશે. ત્યારે બીજી તરફ ટ્વિટરમાં અને અન્ય સોશ્યલ મીડિયમાં એક ટ્રેન્ડ હાલ ટોપ પર છે અને તે ટ્રેન્ડ છે #પપ્પુ_ગુજરાત. જેમાં અનેક લોકો દ્વારા રાહુલ ગાંધી પર રમૂજી ટિપ્પણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો આ ટ્રેન્ડમાં કેવું કેવું લખી રહ્યા છે વાંચો અહીં....

પપ્પુ ગુજરાત ટ્રેન્ડમાં લોકો કરી આ રીતે ટિપ્પણી

એક ભાઇ તો રાહુલના અધિકૃત ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને #પપ્પુ_ગુજરાતના ટ્વિટ પર આ રીતે ટિપ્પણી કરી છે. જેમાં તેમણે રાહુલ ગાંધીની જનસભાને કોમેડી શો ગણાવી છે. અને આ રીતનું પોસ્ટર બનાવ્યું છે.

પપ્પુ ગુજરાત ટ્રેન્ડમાં લોકો કરી આ રીતે ટિપ્પણી

મહેસાણાની એક આગવી ભાષા શેલી છે. જે ત્યાં થોડી વાર પણ રહે તેને ત્યાંની ભાષાનો ચટકો લાગી જ જાય અને માટે જ કંઇક આ રીતે મહેસાણાની મુલાકાત પર ટિપ્પણી કરવામાં આવી છે.

પપ્પુ ગુજરાત ટ્રેન્ડમાં લોકો કરી આ રીતે ટિપ્પણી

તો આ ટિપ્પણીમાં લખવામાં આવ્યું છે મહેસાણામાં પોગાનું લાઇવ પ્રસારણ થઇ રહ્યું છે. અને આ દ્વારા રમૂજ કરવામાં આવી છે.

પપ્પુ ગુજરાત ટ્રેન્ડમાં લોકો કરી આ રીતે ટિપ્પણી

નોંધનીય છે કે ગુજરાતમાં પાટીદારોના ગઢ તેવા મહેસાણામાં આજે રાહુલ ગાંધીની વિશાળ જનસભા થવાની છે. 2017ની ચૂંટણીને જોતા આ જનસભા ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આ પહેલા બીજી તરફ આ ટ્રેન્ડ પર સોશ્યલ મીડિયામાં ટોપમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

English summary
#pappu_gujarat, social media trend going on before Rahul gandhi's Gujarat visit.
Please Wait while comments are loading...