વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઇવેન્ટનો બીજો દિવસ તસવીરોમાં

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે શનિવારે સવારે એસએમઇ કન્વેન્શનનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વિવિધ રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી અને ઇન્ડસ્ટ્રી કમિશનરના હસ્તે બેસ્ટ એમએસએમઇ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમઓયુ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ સ્વામીવિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને ફૂલહાર ચઢાવ્યા અને અને નમન કર્યું હતું. અહીં વાઇબ્રન્ટ ગુજરાતની તસવીરો રજૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે હિન્દીમાં કરેલા પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગજગતના સાહસિક ભાઇઓ અને બહેનો તમારું સ્વાગત છે. જેમણે ગઇકાલનો સમારોહ જોયો હશે અને આજનો સમારોહ જોશે તો અનુમાન લગાવી શકશે કે ગુજરાત કઇ રેન્જમાં કામ કરી રહ્યું છે. મોટા ઉદ્યોગોનું જેટલું મહત્વ છે તેનાથી પણ વધારે નાના ઉદ્યોગોનું મહત્વ છે. આજે આખો દિવસ આ સમિટમાં નાના ઉદ્યોગોના વિકાસ માટે આપણે બધા સાથે મળીને શું કરી શકીએ એમ છીએ. નાના ઉદ્યોગોને માર્કેટ કેવી રીતે મળી શકે, વિશ્વ વેપારમાં તેઓ પોતાની જગ્યા કેવી રીતે નિશ્ચિત કરે, તેમની આગવી બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય આ તમામ વિષયો પર વિચાર કરીને પગલાં લેવામાં આવશે તો નક્કર પરિણામો લાવી શકાશે.

બદલાતી ટેકનોલોજી સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રોને જોડીએ તો બધાને ખ્યાલ આવશે. સૌમાંથી કેટલાક આગળ આવશે, નવી ટેકનોલોજી અપનાવશે. તેમનું જોઇને અન્યો જોડાશે. અમે આ પ્રકારના સંમેલનો યોજી ગુજરાતના ગામડાંના ઉદ્યોગપતિઓને આગળ લાવવા માટેનો માર્ગ બતાવીએ છીએ. તેમની પાસે ઘણીવાર માહિતી હોય છે પણ માર્ગ જાણતા નહીં હોવાથી નવી ટેકનોલોજી અપનાવી શકતા નથી. ક્યારેક નવી પેઢી નવું કરવા ઇચ્છે તો માતા-પિતા જોખમ લેતા રોકે છે. પણ આવા સમારંભથી અમે નવી પેઢીની સમજ અને વિચારસરણીને બદલીને વધારે સારી દિશામાં વાળવા ઇચ્છીએ છીએ.

મોદીએ સ્વામી વિવેકાનંદને ફૂલહાર ચઢાવી નમન કર્યું

મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને ફૂલહાર ચઢાવ્યા અને અને નમન કર્યું હતું.

એસએમઇ કન્વેન્શનમાં મોદીનું સંબોધન

એસએમઇ કન્વેન્શનમાં મોદીનું સંબોધન

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે શનિવારે સવારે એસએમઇ કન્વેન્શનનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ વિવિધ રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું અને સંબોધન કર્યું હતું.

મોદીના હસ્તે બેસ્ટ એમએસએમઇ એવોર્ડ આપાયા

મોદીના હસ્તે બેસ્ટ એમએસએમઇ એવોર્ડ આપાયા

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે શનિવારે સવારે એસએમઇ કન્વેન્શનનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ઇન્ડસ્ટ્રી કમિશનરના હસ્તે બેસ્ટ એમએસએમઇ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમઓયુ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X