ગાંધીનગરમાં PM મોદી માતા હિરા બાને મળ્યા

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હિરાબાને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હાલ ગાંધીનગર પહોંચેલા પીએમ મોદીએ સૌથી પહેલા કમલમ જવાના બદલે તેમની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. નોંધનીય છે કે પીએમની માતા હિરા બા ગાંધીનગર ખાતે રહે છે. ત્યારે ત્યારે મોદી તેમની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

modi

જે બાદ તે પ્રદેશ કાર્યલય કમલમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. અને 2017ની ચૂંટણીની રણનીતિ નક્કી કરશે. નોંધનીય છે કે મોદી તેમની માતાની ખાસ લગાવ ધરાવે છે. ઉંમરના કારણે થોડાક અશક્ત રહેતા મોદીના માતા હિરા બાને મળવાનો કોઇ અવસર મોદી ચૂકતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X