વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદની પરિસ્થિતિને લઇને મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. હાલ રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. સર્વત્ર જળ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. હાલ રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. જેના લીધે સતત વરસાદ પડવાના લીધે.

Bhupendra Patel

રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર દક્ષિણ ગુજરાત છે. જ્યાંના અંદાજે 6 જેટલા જિલ્લામં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે અધિકારીઓ સાથે સ્ટેટ ઇમરજન્સી મોનિટરીગની ઓફિસ સાથે અધિકીરા સાથે બેટક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી

વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

વરસાદને લીધે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પણ ભાજપના કાર્યકર્તાઓ અને ધારસભ્યો-સાસંદોને પોતાના વિસ્તારોમાં જઇને લોકોની મદદ કરવામ માટે જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X