વાઇલર વિડિયો બાદ ભરતસિંહ સોલંકીને આપવામાં આવી સુરક્ષા

પોલીસ દ્વારા ભરતસિહ સોલંકીને ગનમેન સાથે સુરક્ષા પુરી પડવમાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો યુવતિ સાથે વાઇરલ થયેલા વિડીયો સાથે જ રાજકીય રીતે ભારે નુક

પોલીસ દ્વારા ભરતસિહ સોલંકીને ગનમેન સાથે સુરક્ષા પુરી પડવમાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો યુવતિ સાથે વાઇરલ થયેલા વિડીયો સાથે જ રાજકીય રીતે ભારે નુક્સાન થયુ છે. તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા આણંદ ખાતે એક બંગલામાં ભરતસિંહ સોલંકીને યુવતીના ઘરે જડપી પાડ્યા હતા. અને ભારે હંગામો થયો હતો.

bharatsinh solanki

આ વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ પોતાને એક્ટિવ રાજકારણથી દૂર કરીને થોડા સમય માટે રાજકીય સન્યાસ લેવાનું નક્કી કરી લીધુ હતુ. તેમજ સામાજીક ક્ષેત્ર કામ કરતા રહેવાનું પણ જણાવ્યુ હતુ.

ભરતસિંહ સોલંકી દ્વારા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોતાના પર હુમલો થવાની ભીતી વ્યક્ત કરી હતી. જેને લઇને પોલીસ દ્વારા ભરતસિહ સોલંકીને ગનમેન સાથે સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

ભરતસિંહ સોલંકી હાલ રાજનીતિમાથી થોડા સમય માટે બ્રેક લીધો છે. આ દરમિયાન તે સામાજિક કાર્યક્રમો કરતા રહેવની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી તે સામાજીક સમેલનોમા પણ ભાગ લશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X