પુરસોત્તમ સોલંકીને હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરો આઇસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર્સે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવી તેમને આરામ કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે ગાંધીનગર ખાતેના તેમના ઘરમાં તેઓ લપસી ગયા હતા. તેમની સ્થિતિ જોયા બાદ ડૉક્ટર્સ તેમની સર્જરી કરવી કે નહીં તેનો નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
