કોગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા કન્હૈયા કુમાર વડગામમાં જીગ્નેશ મેવાણી માટે માગશે મત

કૉગ્રસના ધારસભ્ય જીગ્નેશ મેવાણીની પક્ષ દ્વારા વડગામથી ટિકિટ આપવામાં આવી છે. વડગામ કોગ્રેસનો ગઢ માનમાં આવે છે. આ બેઠક પર મુસ્લીમ બહુમતી વિસ્તાર છે. તેમજ આ અનામત બેટક હોવાથી બીજી કોઇ જ્ઞાતિના સમિકરણોને આ બેઠક ધ્યાનામાં લેવ

કૉગ્રસના ધારસભ્ય જીગ્નેશ મેવાણીની પક્ષ દ્વારા વડગામથી ટિકિટ આપવામાં આવી છે. વડગામ કોગ્રેસનો ગઢ માનમાં આવે છે. આ બેઠક પર મુસ્લીમ બહુમતી વિસ્તાર છે. તેમજ આ અનામત બેટક હોવાથી બીજી કોઇ જ્ઞાતિના સમિકરણોને આ બેઠક ધ્યાનામાં લેવામાં નથી આવતા. કોગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમાર આજે વડગામ ખાતે જીગ્નેશ મેવાણી માટે પ્રસાચ કરશે. આ પહેલા કન્હેયા કુમાર ભારત જોડો યાત્રામાથી એક દિવસ કાઢીને ગુજરાતમાં પ્રવાસ કરવા આવ્યા હતા. ત્યારે કોગ્રેસના ઉમેવાદોની જાહેરાત નહોતી કવરામાં આવી.

JIGNESH

ભારતીય જનતા પાર્ટી દ્વારા મણિભાઇ વાઘેલાને વડગામથી ટિકિટ આપવાામાં આવી છે. મણિભાઇ કો્ગ્રેસની ટિકિટ પર વડગામથી ચૂટમી લડતા હતા ગઇ વખતે કોગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો હતો. આ વખેત જીગ્નેશ મેવાણી ભાજપમાં જોડાતા તેને વડગામથી રિપિટ કરવામાં આવતા મણિભાઇ વાઘેલા ફરી ભાજપમાથી આ બેઠક પર જીગ્નેશ મેવાણી સામે ચૂટણી વડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગી બાદ ઉમેદવારોએ પહેલા તબક્કા માટેના ફોર્મ ભરાય ગયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા હવે ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. કોગ્રેસ રાષ્ટ્રીય નેતૃત્વમાં પ્રિયકા ગાધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત આવીને પ્રચાર કરશે. હાલ રાહુલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રાની શરૂઆત સાઉથ ઇન્ડિયાથી કરી હતી. આ યાત્ર છોડીને તે ગુજરાતના ચૂંટણી પ્રચાર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X