For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વરસાદ માટે ખેડૂતોએ જોવી પડશે રાહ, 15 જુલાઇ બાદ પડી શકે છે વરસાદ

ગુજરાતમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે. દરિયાઈકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શકયતા નહીંવત છે. વાવણીલાયક વરસાદ મ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે. દરિયાઈકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શકયતા નહીંવત છે. વાવણીલાયક વરસાદ માટે 15 જુલાઈ સુધી રાહ જોવી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

Rain

હવામાન વિભાગે રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું જણાવ્યું છે. જ્યારે 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે. આગામી 23 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વખતે રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નતી જ્યારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

English summary
Rains may fall in Gujarat after July 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X