PM મોદીની હાજરીમાં મુક બધિર બાળકો તોડશે આ રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમક્ષ મુક બધિર બાળકો તોડશે આ અનોખો ગિનીશ રેકોર્ડ. 1400થી વધુ દિવ્યાંગ બાળકો સાઇન લેંગવેજથી રજૂ કરશે રાષ્ટ્રગાન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાવે બપોરે નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે મુક બધિર બાળકો દ્વારા જે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડવા જઇ રહ્યા છે તેના સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદી દિવ્યાંગ બાળકોને સાધન સામગ્રી કીટનું વિતરણ પણ કરશે. પીએમ મોદી વડાપ્રધાન બન્યા પછીને આ 12મી મુલાકાત છે. ત્યારે રાજકોટ ખાતેના આ કાર્યક્રમમાં 1400થી વધુ મુક-બધિર વિદ્યાર્થીઓ સાઇન લેંગ્વેજ દ્વારા અનોખી રીતે રાષ્ટ્રગાનને રજૂ કરશે.

આ પહેલા 2016માં હોંગકોંગ, ચાઇનામાં સાઇન લેંગ્વેજનો આ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. જેને આજે રાજકોટ ખાતેના મુક બધિર વિદ્યાર્થી તોડી નવો ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. ઉલ્લેખનીય છે કે આ માટે વિરાણી બહેરા મૂંગા શાળાની શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રગાનને શબ્દોની સાઈન લેન્ગ્વેજમાં દર્શાવવા માટે શિક્ષણ આપવામાં આપ્યું હતું. અને વિવિધ શહેરોના બાળકોને આ માટે તાલીમ બદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાજકોટના સ્વામીનારાયણ મંદિર હોલ આ અનોખી રીતે રાષ્ટ્રગાન કરીને વિધિસર આ રેકોર્ડને સ્થાપવામાં આવશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
