કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર ગુજરાતમાથી રાજયસભાની સાસંદ તરીકે રિપિટ થશે ?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ઓગસ્ટ મહિનામાં યોજાશે ત્રણ સાસંદોની 6 વર્ષની ટર્મ પૂર્ણ થતિ હોવાથી ચૂંટણી યોજાશે. આ ત્રણ ધારાસભ્યોમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગાલ ઠાકો, અને દિનેશ અનવાડિયા સમાવેશ થાય છે.

રાજ્યસભાની ચૂટણીમાં આ વખતે જુગાલજી કાઠોર અને દિેનશ અનવાડિયા પડતા મુકવામાં આવે તેવી શક્યા છે. તેમની જગ્યાએ બેમાથી કોઇ એક યુવા ચહેરાને તક આપવામાં આવશે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલને પણ રાજ્યસભામા મોકલી શકાય છે.
ભારતીય જનતા પર્ટી દ્વારા રાજ્યસભામાં 2024 ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને સાસંદની પસંગી કરશે. એક મત મુજબ સૌરાષ્ટ્રના કોળી ઉમેદવાર અને ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ઓબીસી ઉમેદવારની પસંદગી કરી શકે છે.
ગુજરાતમા રાજ્યસભાની 11 બેઠક છે. જેમા આ વખતે ભાજપને ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો પર જીત મળતા ભાજપનુ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધશે.












Click it and Unblock the Notifications
