રવિન્દ્ર જાડેજા-રિવાબાના લગ્ન: જાડેજા કર્યું તલવાર નૃત્ય
ટીમ ઇન્ડિયાના જાણીતા ઓલરાઉન્ડ અને આઇપીએલ ટીમ ગુજરાત લાયન્સના મહત્વના પ્લેયર તેવા રવિન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીના આજે એટલે કે 17મી એપ્રિલે લગ્ન થવાના છે. ત્યારે આ લગ્ન બાદ જાડેજા અને રિવાબા હંમેશા માટે એકમકના થઇ જવાના છે. રાજકોટમાં આજે રંગેચંગે જાડેજાના લગ્ન કરવામાં આવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને રિવાબા આજે સાતેય જન્મ માટે એક બીજાના થઇ ગયા છે.
રાજકોટમાં જાડેજાની ભવ્ય જાન નીકળી હતી. અને રવિન્દ્ર જાડેજા પણ કોઇ રાજકુમારની જોવા લાગતો હતો. હાથમાં તલવાર અને ગોલ્ડન સાફમાં જાડેજાનો વટ પડતો હતો. વળી પોતાના જ લગ્નમાં જાડેજાએ તેના તલવાર નૃત્યુનું હુનર પણ બતાવ્યું હતું. ત્યારે જાડેજાના લગ્નથી રાજકોટ આખું પણ ધેલુ થયું હતું. ત્યારે જાડેજાની વેલ, અને શનિવારે તેની પીઠીની અન્ય તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

રવિન્દ્ર જાડેજાની પીઠી
શનિવારે બપોરના મૂહર્ત મુજબ જાડેજાના નજીકના પરિવારજનોએ રવિન્દ્ર જાડેજાની લગ્નની પીઠી ચોળવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

લગ્નની ખુશી
ત્યારે રવિન્દ્ર જાડેજાના ચહેરા પર લગ્નની ખુશી સાફ સાફ જોવાઇ રહી હતી. બ્લુ શર્ટ અને કેઝ્યુઅલ પેન્ટમાં રવિન્દ્ર જાડેજા લાગતો હતો એક દમ ફુટડો.

પરિવારજનોના આશીર્વાદ
રવિન્દ્ર જાડેજાની પીઠીનો કાર્યક્રમ પરિવારજનો અને નજીકના સગાઓ દ્વારા પરંપરાગત રીતે વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યો હતો.

જાડેજાની શેરવાની
જો સવારે વેલ મોકલવાના કાર્યક્રમમાં લાલ શેરવાની અને રજવાડી સાફામાં એકદમ રાજકુમાર જેવો લાગતો હતો જાડેજા.

જાડેજાની વેલ
જાડેજાની વેલની આ તસવીરો જેમાં જાડેજાના પરિવારના સભ્યો ક્ષત્રિય પરંપરા મુજબ રીવાબાના ત્યાં વેલ લઇને પહોંચ્યા હતા.

તલવાર સાથે થશે રીવાબાની વિદાય
ક્ષત્રિય પરંપરા મુજબ રિવાબાની આજે જાડેજાની આ જ તલવાર સાથે વિદાય કરવામાં આવશે. અને રવિવારે સાંજે તે બાદ જાડેજા સાથે તેના લગ્ન થશે.

રીવાબાનું મંડપ મુહૂર્ત
રીવાબાના મંડપ મુહૂર્તની આ છે તસવીરો ગોલ્ડન અને પિસ્તઇ ચણિયાચોળીમાં કંઇખ આવા લાગતા હતા રીવાબા.

રીવાબાનો પરિવાર
તો મંડપ મુહૂર્ત વખતે રીવાબા તેમના માતા-પિતા સાથે ગૌરમહારાજ જોડે વિધિમાં બેઠા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
