For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની રાવેરી સ્પિચ પર ફૌજીઓની પત્ની, માતા, બહેન થયા કાયલ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યંત્રી નરેન્દ્ર મોદી પોતાના વક્તવ્યને લઇને ખૂબ જ લોકપ્રિય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ રવિવારે હરિયાણાના રાવેરી ખાતે પહેલી વાર સભાનું સંબોધન કર્યું હતું. પૂર્વ સૈનિકોના માનમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મોદીએ એવું તે લાગણીસભર સંબોધન કર્યું કે ફૌજીઓની માતા, પત્ની, પિતા, બહેન અને ભાઇઓ અને રિટાયર્ડ સેનાનાના જવાનો તેમની સ્પિચના કાયલ બની ગયા.

નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના વક્તવ્યમાં પૂર્વ સેનાના જવાનોના વર્તમાન પ્રશ્નો અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રિટાયર્ડ થયા બાદ જવાનો તરફ સરકાર કોઇ ધ્યાન નથી આપી રહી. જો તેમને ફાયર બ્રિગેડમાં સમાવી લેવમાં આવે તો દેશમા ક્યારેય આગ લાગે જ નહીં.

આ ઉપરાંત મોદીએ સરહદ પર થઇ રહેલા સૈનિકોના કત્લેઆમ અંગેના પ્રશ્નને પણ ઉઠાવ્યો હતો. સાથે સાથે તેમણે પાકિસ્તાનને હિંસા અને આતંકવાદનો માર્ગ છોડવાની શીખ પણ આપી હતી. મોદીની આ ઉમદા વિચારોથી ફૌજીઓ સાથે સંબંધ ધરાવતી હસ્તીઓએ ટ્વિટર પર પોતાના પ્રતિભાવ આપ્યા છે, જેને અત્રે રજૂ કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીનું રાવેરીનું આખું ભાષણ વાંચવા માટે અત્રે ક્લિક કરો...નરેન્દ્ર મોદીનું રાવેરીનું આખું ભાષણ વાંચવા માટે અત્રે ક્લિક કરો...

વાંચો કોણ કોણ બન્યુ મોદીના ભાષણનું કાયલ...

મોદીની સ્પિચથી ફૌજીઓની પત્ની-પુત્ર, માતા-બહેન થયા કાયલ

મોદીની રાવેરી સ્પિચ પર ફૌજીઓની પત્ની, માતા, બહેન થયા કાયલ.

મોદીની સ્પિચથી ફૌજીઓની પત્ની-પુત્ર, માતા-બહેન થયા કાય

English summary
Narendra Modi’s rally for ex-servicemen in Rewari was to be initially attended by an estimated 1 lakh strong crowd. Close to five lakh people attended the rally on Sunday. The stupendous response found resonance in the Twitter world too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X