સાબર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે ભાવ વધારો જાહેર કર્યો

સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારાની જાહેર કર્યો છે. ડેરીએ પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે.

અગાઉ આ ભાવ પ્રતિ કિલો ફેટ દૂધનો ભાવ 840 હતો તે વધારા સાથે દુધ ઉત્પાદકોને 850 પ્રતિ કિલો ફેટ મળશે. આ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

Saber Dairy

સાબર ડેરી બોર્ડે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને આજે ખરીદીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 3.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. દૂધના ખરીદ ભાવમાં થયેલો વધારો વર્ષ 2024નો પ્રથમ વધારો છે. ખરીદ કિંમતમાં વધારો થવાથી પશુપાલકોને દર મહિને 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X