સૈફ અલી ખાને વધારે પડતી ફી લઇ રહ્યા છે ફિલ્મના હીરો, ફિલમો થઇ રહી છે ફ્લોપ

સૈફ અલી ખાન એ એક્ટર્સમાાના એક છે જે બેહદ ઘણી ઓછી વાત કરે છે. જ્યારે પણ તે વાત કરે છે ત્યારે પોતાની કમી પણ જણાવી દે છે. આ વાત પર સૈફ અલી ખાને અત્યારે ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કમી પર વાત કરી હતી. આ કમી છે એક્ટર્સની ફી. સૈફ

સૈફ અલી ખાન એ એક્ટર્સમાાના એક છે જે બેહદ ઘણી ઓછી વાત કરે છે. જ્યારે પણ તે વાત કરે છે ત્યારે પોતાની કમી પણ જણાવી દે છે. આ વાત પર સૈફ અલી ખાને અત્યારે ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કમી પર વાત કરી હતી. આ કમી છે એક્ટર્સની ફી. સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, અત્યારે ફિલ્મના લીડ એક્ટર્સ બહુ જ વધારે ફિજ માંગી રહ્યા છે. મોટા બજેટની ફિલ્મ ફ્લોપ થઇ રહી છે. તેને જોઇને તે ઘણા દુ:ખી છે. સૈફ અલી ખાને એ પણ કહ્યુ કે, આ ફિલ્મોનું બજેટ ફિલ્મોનું બજેટ વધતુ ઘટતુ જોવા મળી રહ્યુ છે. તેની પાછળનું કારણ છે એક્ટર્સની ફી

SAIF ALI KHAN
સૈફ અલી ખાને આ દરમિયાન પોતાની ફિલ્મ વિક્રમ વૈદ્યાની ફ્લોપ થવા પર પણ વાત કરી હતી તેણે કહ્યુ કે, મને નથી ખબર કે, વિક્રમ વૈદ્યા જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કેમ ના ચાલી. વિક્રમ વૈદ્યા એક એવી ફિલ્મ હતી જેને બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરવુ જોઇતુ હતુ..

સૈફ અલી ખાને વિક્રમ વૈદ્યા બોક્સ ઓફિસ પર અંગે વાત કરતા કહ્યુ હતુ કે, મને બિલકુલનથી ખબર કે, ફિલ્મો કેમ ફ્લોપ જઇ રહી છે. આજકાલકઇ ફિલ્મો ચાલી રહી છે. ચાલી રહી છે અને કેમ ચાલી રહી છે તે કોઇ નથી કહી શક્તુ. બીજી તરફ અમને ઘણી જ વધારે ફી આપવાામાં આવી રહી છે. ફિલ્મનું પજેટ વધી રહ્યુ છે અને ફિલ્મો ફ્લોપ થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X