'આ નમો બહુ નડે છે' માંથી કરવું પડ્યું 'આ નમો નડતા નથી'

જોકે સંજય ગરોડિયાએ જણાવ્યું કે માનવામાં આવે છે કે આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે 'નમો' ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું લોકપ્રિય સંક્ષિપ્ત નામ છે.
સંજય ગરોડિયાએ કહ્યું કે ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ દ્વારા અમારા નાટકના શિર્ષક પર વાંધો ઉઠાવ્યા બાદ તેનું શિર્ષક બદલવા માટે બંધાયા છીએ. ગરોડિયાએ જણાવ્યું કે અધિકારીઓએ જણાવ્યું કે કોઇપણ પરિસ્થિતિમાં આ નાટકને મંચન કરવાની પરવાનગી અપાશે નહીં.
તેમણે જણાવ્યું કે નાટક એક રાજકારણીય વ્યંગ છે. તેમણે જણાવ્યું કે આ વિવાદને ટાળવા માટે તેઓ શિર્ષકને બદલીને 'આ નમો નડતા નથી' કરી દેવામાં આવે.












Click it and Unblock the Notifications
