2002માં થયેલી મોદીની બેઠકમાં હાજર ન હતા સંજીવ ભટ્ટ

સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજર ન હતા જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારોને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અને ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ લોકોને પાઠ ભણાવવા માટે છૂટ આપવાનો નિર્દેશ કર્યો હતો.
એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીની બેઠકને લઇને સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે. કોર્ટે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા કોંગ્રેસ નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકીયા ઝાફરી દ્રારા દાખલ કરવામાં યાચિકા પર સુનાવણી કરી રહી હતી.












Click it and Unblock the Notifications
