Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tiger Shrof સાથે બની ગઇ Sara Ali Khan ની જોડી? આ એક્શન ફિલ્માં સાથે જોવા મળશે

અભિનેત્રી સારા અલી ખાન અત્યાર પોતાના મજેદાર પ્રોજેક્ટ્સને લઇને બીઝી છે. પરતુ તેનું નામ અત્યારે એક ફિલ્મ સાથે જોડાઇ રહ્યુ છે. જેમા તેના સુપરસ્ટાર ટાઇગર શ્રોફ સાથે નજર આવશે. આ ફિલ્મમાં અગન શક્તિ બનાવી રહ્યા અને પુજા એન્ટર

અભિનેત્રી સારા અલી ખાન અત્યાર પોતાના મજેદાર પ્રોજેક્ટ્સને લઇને બીઝી છે. પરતુ તેનું નામ અત્યારે એક ફિલ્મ સાથે જોડાઇ રહ્યુ છે. જેમા તેના સુપરસ્ટાર ટાઇગર શ્રોફ સાથે નજર આવશે. આ ફિલ્મમાં અગન શક્તિ બનાવી રહ્યા અને પુજા એન્ટરટેનમેન્ટ તેને પ્રોડ્યુસ કરનાર છે. પિંકવિલાની અક ખબર અનુસાર ફિલ્મ મોટા બજેટમાં બનવાની શક્યા છે. તેને ભારત સાથે યૂરપના દેશોમાં પમ રિલીઝ કરવામાં આવશે.

sara ali khan
સારા અલી ખાન અને ટાઇગર શ્રોફનું નામ આ ફિલ્મ સાથે ત્યારે જોડાયુ જ્યારે નિર્માતાઓને તેને લઇને ઇચ્છા વ્યક્ત કરી કે, એક ફ્રેસ જોડી બનાવા માંગે છે. જે આ પહેલા ક્યારેય નજર ના આપ્યા હોય. આ જ કારણ છે કે તેમણે પહેલી વાર ટાઇગર શ્રોફ અને સારા અલી ખઆનને એક સાથે લાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મની શુટિંગ 10 ડિસેમ્બરની આસપાસ શરુ થશે અને અત્યારે પ્રો પોડક્શન પર કામ ચાલી રહ્યુ છે.

આ ફિલ્મમાં નેગેટીવર રોલને લઇને પણ ચર્ચાએ જોર પક્ડ્યુ છે. જાણવા મળતી મહિતી મુજબઆ ફિલ્મમાં હાલ નેગેટિવ રોલ માટે કોઇની પસદગી કરવામાં નથી આવી પરંતુ તેના પર પ્રોડક્શન હાઉસ લગાતાર કામ કરી રહ્યુ છે. આ ફિલ્મમાં કોણ અભિનેતા નેગેટિવ રોલમાં જોડાશે તે તો સમય જ કહેશે. ટાઇગર શ્રોફને તેના દમદાર એક્શન માટે ઓળખાય છે. એને એવુ માનવામાં આવે છે કે, તે કોઇ પણ ફિલ્મમાં એક્શનથી દર્શકોનું દિલ જીતી લે છે.

વર્કફ્રન્ટ પર ટાઇગર શ્રોફ ફિલ્મમાં ગણપત અને બડે મિયા છોટે મિયાને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે પહેલીવાર સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે કામ કરશે. જ્યારથી આ બંને સાથે આવવાના સમાચાર આવ્યા છે. ત્યારથી ફેન્સમાં એસાઇટમેન્ટ જોવા મળી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X