બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા લેવામાં આવશે
ગુજરાત આજે ગુજારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે. આજે ધોરમ 10 ને 12 ના એક કે બે વિષયમાં નાપાસ થયેલા 2.60 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પૂરક પરીક્ષમાં ધોરણ 10 માં બે વિષય, ધોરણ 12 સાયન્સમાં બે વીષય અને સામાન્ય પ્રવાહની એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. આ પરીક્ષા 10 થી 14 જુલાઇ સુધી અલગ અલગ વિષયની પરીક્ષા યોજાશે.













Click it and Unblock the Notifications
