પાંડેસરા GIDC ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

પાંડેસરા GIDC ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ GIDC ગોડાઉનમાં ભીષણ આગ લાગી. કેમિકલમાં લાગેલી ભીષણ આગથી ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે મારૂતિ ડાઈંગ મીલની બાજુમાં આગ લાગી છે. ફાયર ફાયટરની 6 ગાડીઓ આગને કાબૂમાં લેવા પ્રયત્નશીલ છે. આગ એટલી વિશાળ હતી કે બે કિમી દૂરથી પણ ધુમાડા દેખાઈ રહ્યા હતા, ઉપરાંત રસ્તાઓ ઉપર કેમિકલ આવી ગયું હતું. કોઈપણ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

surat fire

આગ લાગવાના કારણે ગોડાઉનમાંથી ઝેરી ગેસ વછૂટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ વેસલ ફાટવાના કારણે આ ઘટના બની હતી, જો કે આગ કઈ રીતે લાગી તે અંગે હજી સુધી જાણી શકાયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X